બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / દેવ દિવાળીએ સોનાના ભાવમાં આવ્યો સૌથી મોટો ઘટાડો, ખરીદવા દોડશો એવા ભાવ, જાણો લેટેસ્ટ રેટ

ગુડ ન્યૂઝ / દેવ દિવાળીએ સોનાના ભાવમાં આવ્યો સૌથી મોટો ઘટાડો, ખરીદવા દોડશો એવા ભાવ, જાણો લેટેસ્ટ રેટ

Published By: Hiralal Parmar

Last Updated: 10:55 AM, 5 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનું ખરીદવા માગતા લોકો માટે સારા સમાચાર છે. 5 નવેમ્બરે સોનાના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે.

જે લોકો સોનાના ભાવ ઘટાડાની રાહ જોઈ રહ્યાં છે તેમને માટે સારા સમાચાર છે. બુધવાર 5 નવેમ્બરના દિવસે સોનાના ભાવમાં પહેલી વાર 980 રુપિયાનો ઘટાડો આવતાં બજારમાં રોનક પાછી આવી હતી. 1000 રુપિયાની આસપાસનો ઘટાડો પહેલી વાર આવ્યો છે. ઝાટકે 1000 રુપિયાનો ઘટાડો આવી જતાં ગ્રાહકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. તમામ મોટા શહેરોમાં લોકોએ મન મૂકીને સોનાની ખરીદી કરી હતી અને તેમાંય પાછું આજે તો દેવ દિવાળી છે એટલે લાગે છે કે દેવો સોના પર રિઝ્યાં છે.

કયા કેરેટના સોનામાં કેટલો ઘટાડો

આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,21,480 રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,11,350 તે જ સમયે, 18 કેરેટ સોનાનો ભાવ 730 રૂપિયાના ઘટાડા સાથે 91,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

ચાંદીના ભાવમાં પણ ઘટાડો

સોનાની સાથે, ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીનો ભાવ 500 રૂપિયાના ઘટાડા સાથે 1,50,500 રૂપિયા પ્રતિ કિલો છે.

વધુ વાંચો : 'હનુમાન ભક્ત છે ટ્રાય તો કર' શાકભાજી વાળાને લાગી 11 કરોડની લોટરી, 1 કરોડ મિત્રની દીકરીઓને આપશે

સોના અને ચાંદીના વાયદાના ભાવ કેટલા?

સ્થાનિક સોનાના વાયદાના ભાવની વાત કરીએ તો, મંગળવારે MCX પર સોનાના ભાવ થોડા ઘટીને ₹1,19,749 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા. ચાંદીના વાયદા થોડા વધીને ₹1,45,540 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. ગુરુ નાનક જયંતીના કારણે, બુધવારે સવારના સત્રમાં MCX એક્સચેન્જ પર ટ્રેડિંગ બંધ રહેશે. જોકે, સાંજના સત્રમાં ટ્રેડિંગ ફરી શરૂ થશે.

1 લાખની અંદર આવી જશે

નિષ્ણાંતોએ એવી આગાહી કરી છે કે આગામી સમયમાં સોનું 1 લાખની અંદર આવી જશે. નવા વર્ષે રાહત મળી જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

gold price gold price news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ