બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ફ્લિપકાર્ટનાં સેલમાં 4K Smart LED TV ની મચી રહી છે લૂંટ, મફતનાં ભાવે ખરીદી જ લેજો

બિઝનેસ / ફ્લિપકાર્ટનાં સેલમાં 4K Smart LED TV ની મચી રહી છે લૂંટ, મફતનાં ભાવે ખરીદી જ લેજો

Ajit Jadeja

Last Updated: 06:21 PM, 1 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Smart LED TV: આજના જમાનામાં લોકો માર્કેટમાં જવાને બદલે ઓનલાઈન વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. તમે ઘરે સ્માર્ટ ટીવી લાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમને ઘણી બચત કરાવી શકે છે.

Smart LED TV: આજના જમાનામાં લોકો માર્કેટમાં જવાને બદલે ઓનલાઈન વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. તમે ઘરે સ્માર્ટ ટીવી લાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમને ઘણી બચત કરાવી શકે છે. 50 ઇંચનું 4કે સ્માર્ટ એલઇડી ટીવી ઓછી કિંમતે ઘરે લાવી શકાય છે. ફ્લિપકાર્ટ પર ઘણી બ્રાન્ડના એલઇડી સ્માર્ટ ટીવીની ખરીદી પર 52 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

tv-screen-2

ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર શરૂ થતા બિગ બિલિયન ડેઝ સેલ પહેલાં 50 ઇંચ સ્ક્રીન સાઈઝવાળા આ સ્માર્ટ ટીવીને ઓછી કિંમતે ખરીદવાની તક છે. આ સ્માર્ટ ટીવીની ખરીદી પર બેંક ડિસ્કાઉન્ટ અને અન્ય ઓફર્સ પણ ઉપલબ્ધ થશે. ફ્લિપકાર્ટ પર એલઇડી ટીવી પર ભારેભરખમ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એલજી, એસર, થોમસન જેવી બ્રાન્ડના સ્માર્ટ ટીવી 52% સુધીની ઓછી કિંમતે ઘરે લાવી શકાય છે.

એલજી ટીવી

એલજીનું 50 ઇંચ એલઇડી સ્માર્ટ ટીવી 39,990 રૂપિયામાં મળી રહ્યું છે. આ સ્માર્ટ ટીવીની ખરીદી પર 42% નું મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ 2025 મોડેલમાં ફુલ એચડી સ્ક્રીન છે. તે 69,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

ટીસીએલ ટીવી

ટીસીએલનું સ્માર્ટ ટીવી Google TV OS પર કામ કરે છે. તમે તેને 34,490 રૂપિયામાં ઘરે લાવી શકો છો. તેની ખરીદી પર 46% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. 5,400 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ થશે.

Flipkart Big Billion Days Sale 2025

એસર વી પ્રો

એસરનું આ સ્માર્ટ ટીવી 30,999 રૂપિયામાં મળે છે. કંપનીએ આ ટીવીની ખરીદી પર 54% નું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. 67,999 રૂપિયાના MRP સાથેનું આ ટીવી 2025 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

iFFALCON TV

આ 50-ઇંચનું એલઇડી સ્માર્ટ ટીવી ફક્ત 29,999 રૂપિયામાં મળે છે. તેની ખરીદી પર 52% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટ ટીવીની કિંમત 62,999 રૂપિયા છે અને તેની ખરીદી પર 5,400 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ બિઝનેસ / GST ની કમાણીથી ગદગદ થયો સરકારી ખજાનો, ઓગસ્ટમાં 1.86 લાખ કરોડની આવક

થોમસન ફોનિક્સ

થોમસનનું આ સ્માર્ટ ટીવી 26,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. 44,999 રૂપિયામાં લોન્ચ થયેલ આ ટીવી 40% સસ્તા ભાવે ઘરે લાવી શકાય છે.

ઘણીવાર લોભામણી ઓફરો પાછળ લોકો આકર્ષાય છે અને આ વચ્ચે તેઓ એક વાત ભૂલી જાય છે કે છેતરપિંડી કરનારાઓ આ આકર્ષક ઑફર્સ દ્વારા છેતરપિંડી કરીને મિનિટોમાં પૈસા પણ ઉડાવી શકે છે. એટલે માટે જ્યારે પણ ઓનલાઈન શોપિંગ કરો ત્યારે આવી કેટલીક ભૂલો કરવાથી બચવું ખૂબ જરૂરી છે.

vtv app add

ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે સાવચેત રહો

આવી ઘણી એપ્સ છે જે સામાન્ય રીતે બીજી એપ્સ અથવા વેબસાઇટ્સથી ખૂબ સારું ડિસ્કાઉન્ટ આપે છે અને આવી ઓફરથી લોભાઈને લોકો ઓર્ડર કરે છે અને એ સાથે જ ઓનલાઇન ચૂકવણી કરી દે છે. એવામાં ખાસ ધ્યાન રાખો કે નવી એપ્લિકેશન કે વેબસાઇટ્સ પરથી ઓર્ડર કરતાં સમયે ફક્ત કેશ ઓન ડિલિવરી પેમેન્ટનો વિકલ્પ રાખો જેથી છેતરપિંડીથી બચી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Sale Flipkart Sale Smart LED TV
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ