ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / સુરતના સમાચાર / Bulldozer craze in Gujarat elections after UP, candidate sat on JCB for campaigning, VIDEO worth watching

નવો નુસખો / UP બાદ ગુજરાતની ચૂંટણીમાં પણ બુલડોઝરનો ક્રેઝ, ઉમેદવારે JCB પર બેસી કર્યો પ્રચાર, VIDEO જોવા જેવો

Published By: Vishal Khamar

Last Updated: 08:37 PM, 17 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ચોર્યાસી બેઠકના ઉમેદવાર સંદીપભાઈ દેસાઈ તેમના સમર્થકો સાથે જેસીબી લઈને તેઓેના મત વિસ્તારમાં અનોખો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.

ADVERTISEMENT

  • પ્રથમ તબક્કાના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા
  • ચોર્યાસીની બેઠક પર ભાજપના ઉમેદવારે શરૂ કર્યો અનોખો ચૂંટણી પ્રચાર
  •  સમર્થકો સાથે JCB  પર બેસીને પ્રચાર કરવા નીકળ્યા

ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કર્યા બાદ પ્રથમ તબક્કાના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. સુરતની ચોર્યાસીની બેઠક પર ભાજપના ઉમેદવાર દ્વારા અનોખો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ચોર્યાસી બેઠકના ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈ તેમને સમર્થકો સાથે તેમના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે સંદીપ દેસાઈ તેમના સમર્થકો સાથે JCB  પર બેસીને પ્રચાર કરવા નીકળ્યા હતા. ત્યારે 2 JCB સાથે તેમના સમર્થકોની સાથે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા.

 

સંકળાયેલા મુદ્દાઓ

Eighty-fourth Assembly jcb propaganda sandip patel surat જેસીબી યોર્યાસી વિધાનસભા સંદીપ પટેલ સુરત Elaction 2022

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ