બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / builder gives 100 vars plots to 7 girls of Gondal Balashram
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલા શાહી લગ્નમાં 7 અનાથ દીકરીઓને નિલેશભાઈ નામના બિલ્ડરે 100-100 વારના પ્લોટ કન્યાદાનમાં આપ્યા હતા. તો ગોંડલના રાજવી જ્યોતેન્દ્રસિંહજીએ દરેક દીકરીને સોનાની વીંટી આપીને આશિર્વાદ આપ્યા હતા.
ADVERTISEMENT
ગોંડલના રાજવી ભગવતસિંહજીએ શરૂ કરેલ બાલાશ્રમ
આપને જણાવી દઇએ કે, ગોંડલના રાજવી ભગવતસિંહજી પોતાના સમયકાળ કરતા હંમેશા એક સદી આગળ વિચારતા હતા. એટલે જ ગોંડલ સ્ટેટમાં મહિલાઓને ફરજિયાત શિક્ષણ પણ શરૂ કરાવ્યું હતું. હંમેશા પ્રજા હિત માટે કાર્ય કરનાર રાજવી ભગવતસિંજીએ આ બાલાશ્રમની શરૂઆત 1903માં કરી હતી.
ADVERTISEMENT

મોટા માથાઓ રહ્યા હાજર
ADVERTISEMENT
આ સમારોહમાં કૅબિનેટ મંત્રી જયેશ રાદડિયા, પોરબંદરના સાંસદ ધડૂક,રાજકોટના સાંસદ કુંડારિયા, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના રાજકીય આગેવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.