બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Budh Uday 2024Budh Uday 2024 There will be a storm in the lives of these 6 zodiac signs

ધર્મ / આ 6 રાશિના જાતકોના જીવનમાં મચી જશે તોફાન! થવા જઇ રહ્યો છે બુધનો મીન રાશિમાં ઉદય

Megha

Last Updated: 02:58 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષમાં બુધનું વિશેષ સ્થાન છે અને બુધ મીન રાશિમાં ઉદય કરશે. આના કારણે કઈ રાશિના જાતકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને કઈ રાશિના જાતકોને ભારે આર્થિક નુકસાન થશે એ જાણીએ.

વૈદિક જ્યોતિષ મુજબ રાશિ પરિવર્તનથી માણસના જીવન પર તેની અસર પડે છે.આ રાશિ પરિવર્તન કેટલાક માટે ફળદાયી તો કેટલાક માટે અશુભ સાબીત થાય છે. એવામાં 19 એપ્રિલે મીન રાશિમાં ભગવાન બુધનો ઉદય થશે. મીન રાશિમાં બુધના ઉદયને કારણે કેટલીક રાશિના જીવનમાં મોટી ઉથલપાથલ થશે.

આજનું બુધ ગ્રહનું રાશિ પરિવર્તન આ રાશિના લોકોની ચમકાવશે કિસ્મત, બની રહ્યો  છે આર્થિક પ્રગતિનો પ્રબળ યોગ | Today's budh vakri will brighten the luck of  the people of ...

જાણીતું છે કે જ્યોતિષમાં બુધનું વિશેષ સ્થાન છે અને 19 એપ્રિલ, 2024 ના રોજ, બુધ સવારે 10:23 વાગ્યે મીન રાશિમાં ઉદય કરશે. બુધના ઉદયને કારણે કઈ રાશિના જાતકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને કઈ રાશિના જાતકોને ભારે આર્થિક નુકસાન થશે એ જાણીએ. 

મેષ 
બુધના ઉદયને કારણે મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ બગડવાની છે. પૈસાની મોટી ખોટ થઈ શકે છે અને કોઈની પાસેથી લોન પણ લેવી પડી શકે છે. તમારો ખર્ચ ઘણો વધી શકે છે. 

મિથુન 
બુધના ઉદયને કારણે મિથુન રાશિના જાતકોને આર્થિક નુકસાન થાય છે. આ સમયગાળા દરમિયાન તમારે પૈસા સંબંધિત કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ. જવાબદારીઓ અને ખર્ચમાં ઘણો વધારો થશે.

બુધ વક્રી આ રાશિના જાતકોને અપાવશે ધનલાભનો યોગ, આ તારીખ સુધી ભાગ્ય ચમકેલું  રહેશે | budh vakri 2024 effect of your zodiac signs mercury retrograde in  pisces

તુલા 
તુલા રાશિવાળા લોકોને બુધના કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માનસિક રીતે પરેશાન રહેશો અને તમારે લોન પણ લેવી પડી શકે છે.  

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોની આર્થિક સમસ્યાઓ વધવાની છે. બુધની આ ચાલ તમારી આર્થિક સ્થિતિ પર ભારે અસર કરી શકે છે. અચાનક આર્થિક નુકસાન થવાના સંકેતો છે. તમારા પર જવાબદારીઓનો બોજ વધી શકે છે.

ધનુ 
ધનુ રાશિના લોકોએ પૈસાના મામલામાં સાવધાની રાખવાની જરૂર છે. તમારા નાણાકીય જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાનો છે. 

કુંભ
બુધના ઉદયને કારણે તમારી આર્થિક સ્થિતિ બગડવાની છે. બિનજરૂરી ખર્ચ કરવાનું બંધ કરવું જોઈએ, આ સમય તમારા માટે આર્થિક રીતે મુશ્કેલ રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ