બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Bootlegger's Birthday Party at Asarwa Railway Station, Ahmedabad

કાયદાનો ભંગ / અમદાવાદમાં બુટલેગર અખિલેશ પાંડેના બર્થ-ડે પાર્ટીમાં ભાજપના આ કોર્પોરેટરના પતિ પણ દેખાયા

Shyam

Last Updated: 08:46 PM, 16 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અસારવા રેલવે સ્ટેશન પર બુટલેગર અખિલેશ પાંડેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ થઇ હતી

  • અમદાવાદમાં બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલનો વીડિયો વાઈરલ
  • અમદાવાદ ભાજપ કોર્પોરેટરના પતિ પણ વીડિયોમાં હાજર
  • કર્ફ્યૂ અને કોવિડ ગાઈડ લાઈનનું ઉલ્લંઘન

અમદાવાદમાં અસારવા રેલવે સ્ટેશનના વાયરલ વીડિયોના મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. રેલવે પોલીસે પ્રોહિબિશન એક્ટ અને જાહેરનામા ભંગને લઇને ગુનો નોંધ્યો છે. અને વીડિયોમાં દેખાતા લોકોને પકડવા કાર્યવાહી શરૂ કરી છે. તો રિયાલિટી ચેકમાં અસારવા રેલવે સ્ટેશન પર સુરક્ષા ન હોવાનો પણ ખુલાસો થયો છે. મહત્વનું છે કે, અસારવા રેલવે સ્ટેશન પર બુટલેગર અખિલેશ પાંડેના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ થઇ હતી. આ પાર્ટીમાં ઇન્ડિયા કોલોનીની કોર્પોરેટર નીતુ પરમારનો પતિ પણ જોવા મળ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ