બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / PHOTOS : બોલીવૂડની ખુબસૂરત અદાકારા અદિતી રાવ હૈદરી ટોપ ટ્રેન્ડિંગમાં, ખુબસૂરતીથી કાયલ બની જશો
Last Updated: 08:29 AM, 29 October 2025
બોલીવૂડની જાણીતી એકટ્રેસ અદિતી રાવ હૈદરીએ સોશિયલ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો છે. તેનો ગઈ કાલે 47મો બર્થડે દિવસ હતો. આ દિવસે તેના જીવનની કેટલીક અજાણી વાતો સામે આવી છે. અદિતિ રાવ હૈદરી બોલીવૂડની જાણીતી એકટ્રેસ માંથી એક છે. એકટ્રેસએ પોતાની કરિયરની શરૂઆત ભરતનાટ્યમ ડાન્સર તરીકે કરી હતી. 11 વર્ષની ઉંમરથી ડાન્સ અને કલાના સ્વરૂપમાં રસ વિકસાવ્યો હતો.તેણે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટેજ પ્રોડક્શન્સમાં પરફોર્મન્સ કર્યું હતું, હીરામંડી સ્ટારનો આજે 46 મો જન્મદિવસ છે.
ADVERTISEMENT

2004માં લગ્ન પછી છૂટાછેડા
ADVERTISEMENT
2004 માં હૈદરીએ 2002 માં અભિનેતા અને ભૂતપૂર્વ વકીલ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા હતા. 2012 ના એક ઇન્ટરવ્યુમાં તેણીએ પોતાના વૈવાહિક દરજ્જા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ 2013 માં પુષ્ટિ આપી હતી કે આ દંપતી અલગ થઈ ગયા છે.

ADVERTISEMENT
સિદ્ધાર્થ સાથે ફરી લગ્ન
અદિતિ રાવ હૈદરીએ સત્યદીપ મિશ્રા સાથે અલગ થયાબાદ સિદ્ધાર્થ સાથે વર્ષ 2024 માં લગ્ન કર્યા છે, સિદ્ધાર્થ અને અદિતિ વચ્ચે 7 વર્ષ ઉંમરનો તફાવત છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હાલમાં 4 ફિલ્મોમાં વ્યસ્ત
અદિતિ રાવ હૈદરી છેલ્લે સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત હીરામંડીમાં જોવા મળી હતી. હીરામંડીની સફળતા છતાં અદિતિએ જણાવ્યું છે કે તેણે ત્યારથી કોઈ નવો મોટો પ્રોજેક્ટ સાઇન કર્યો નથી. હાલમાં એકટ્રેસ ચાર પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.