બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / block unwanted calls and messages by simple settings

તમારા કામનું / ચિંતા છોડો! અણગમતા કોલ અને મેસેજને આવી રીતે કરો બ્લોક, જાણી લો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Arohi

Last Updated: 10:29 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Unwanted Calls Messages: દરેક સ્માર્ટફોન યુઝરને અણગમતા કોલ અને મેસેજ આવતા જ હશે. હકીકતે તમામ કંપનીઓ પોતાના પ્રમોશન માટે યુઝર્સને ફોનકોલ અથવા તો મેસેજથી સંપર્ક કરે છે. તેમાં ટેલીકોમ કંપનીઓ, ઓનલાઈન લોન પ્રોવાઈડર્સ, ઈ-કોમર્સ કંપનીઓ વગેરે શામેલ છે.

  • સ્માર્ટફોન યુઝર્સ ખાસ વાંચો 
  • અણગમતા કોલ અને મેસેજને કરો બ્લોક 
  • જાણો સ્ટેપ ટૂ સ્ટેપ પ્રોસેસ 

દરેક સ્માર્ટફોન યુઝરને અણગમતા કોલ અને મેસેજ આવતા જ હશે. હકીકતે તમામ કંપનીઓ પોતાના પ્રમોશન માટે યુઝર્સને ફોનકોલ અથવા તો મેસેજથી સંપર્ક કરે છે. તેમાં ટેલીકોમ કંપનીઓ, ઓનલાઈન લોન પ્રોવાઈડર્સ, ઈ-કોમર્સ કંપનીઓ વગેરે શામેલ છે. જોકે તમે તેનાથી પરેશાન થઈ ગયા છો અને છુટકારો મેળવવા માંગો છો તો આજે અમે તમને તેને બ્લોક કરવાની રીત વિશે જણાવીએ. 

DND સેવા 
પોતાના મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને 1909 પર કોલ કરો. તમને DND સેવાને સક્રિય કરવા માટે આદેશ આપવામાં આવશે. તમે તે નંબરોની શ્રેણીની પસંદગી કરી શકો છો જેમની પાસે તમે કોલ અને મેસેજ પ્રાપ્ત નથી કરવા માંગતા. આ સેવા મફત છે. 

થર્ડ પાર્ટી એપ્સ 
ઘણી થર્ડ પાર્ટી એપ્સ ઉપલબ્ધ છે જે તમને અનવોન્ટેડ કોલ અને મેસેજને બ્લોક કરવામાં મદદ કરી શકે છે. તેમાંથી અમુક એપ્સ મફત છે. જ્યારે અન્ય માટે તમારે ચાર્જ ચુકવવો પડી શકે છે. અમુક લોકપ્રિય થર્ડ-પાર્ટી એપ્સમાં Truecaller, CallBlocker અને SMS Blocker  શામેલ છે. 

સ્માર્ટફોનનું સેટિંગ 
મોટાભાગે સ્માર્ટફોનમાં અનવોન્ટેડ કોલ અને મેસેજને બ્લોક કરવા માટે અનલિમિટેડ સુવિધાઓ હોય છે. તમે આ સુવિધાઓને પોતાના ફોનની સેટિંગમાં મેળવી શકો છો. આ સુવિધાઓનો ઉપયોગ કરીને તમે વિશિષ્ટ નંબરોને બ્લોક કરી શકો છો અથવા તે તે નંબરોને બ્લોક કરી શકો છો જે તમારા સંપર્કોમાં નથી. 

વધુ વાંચો: જો તમારા પણ મોબાઇલમાં છે આ 12 Apps, તો તુરંત ડિલીટ કરી દેજો, નહીં તો એકાઉન્ટ ખાલી

નેશનલ ડૂ નૉટ કોલ રજીસ્ટ્રી 
તમે પોતાના મોબાઈલ નંબર NDNCમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ સેવા મફત છે. એક વખત જ્યારે તમે પોતાના નંબર NDNCમાં રજીસ્ટ્રેશન કરાવી લો છો તો તમને ટેલીમાર્કેટર્સથી કોલ અને મેસેજ નહીં આવે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ