બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Apps on Google Play Store are used for spying

તમારા કામનું / જો તમારા પણ મોબાઇલમાં છે આ 12 Apps, તો તુરંત ડિલીટ કરી દેજો, નહીં તો એકાઉન્ટ ખાલી

Last Updated: 12:28 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી ખતરનાક એપ્સ ઉપલબ્ધ છે. ગૂગલે લગભગ 12 આવી ખતરનાક એપ્સની ઓળખ કરી છે, જેમાં રિમોટ એક્સેસ ટ્રોજનની ઓળખ કરવામાં આવી છે. આ એપ્સનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે અને તેમની પાસે યુઝર્સના કોન્ટેક્ટ્સ, મેસેજ, ફાઈલ્સ, ડિવાઈસ લોકેશનની એક્સેસ છે.

  • ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી ખતરનાક એપ્સ છે જેમાંથી ડેટા ચોરાય છે
  • આ એપ્સનો ઉપયોગ જાસૂસી માટે પણ કરવામાં આવે છે
  • ગૂગલ પ્લે પ્રોટેક્ટ દ્વારા 12 ખતરનાક એપ્સની ઓળખ કરવામાં આવી છે

 ગૂગલ પ્લે સ્ટોર પર લાખો એપ્સ ઉપલબ્ધ છે. પરંતુ આમાંથી ઘણી એપ્સનો ઉપયોગ કરવો જોખમી છે. આવી સ્થિતિમાં, Google સમયાંતરે આવી એપ્સને ઓળખતું રહે છે અને તેને દૂર કરે છે. ખરેખર ગૂગલે એક પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેનું નામ છે ગૂગલ પ્લે પ્રોટેક્ટ. આ અંતર્ગત 12 ખતરનાક એપ્સની ઓળખ કરવામાં આવી છે. આમાં ગૂગલ પ્લે સ્ટોર પર 6 એપ્સની ઓળખ કરવામાં આવી છે.

દરેક જાણકારી થઈ શકે છે ચોરી
BleepingComputer ના અહેવાલ મુજબ, સાયબર સુરક્ષા કંપની ESETના સંશોધકોએ 12 એપ્સની ઓળખ કરી છે જેમાં રિમોટ એક્સેસ ટ્રોજનની ઓળખ કરવામાં આવી છે. તેને vauraSPY નામ આપવામાં આવ્યું છે. આ એપનો ઉપયોગ જાસૂસી માટે કરવામાં આવી રહ્યો છે. આ એપ્સ યુઝર્સના કોન્ટેક્ટ, મેસેજ, ફાઇલ્સ, ડિવાઈસ લોકેશનની એક્સેસ મેળવે છે.

આ એપ્લીકેશન ખૂબ જ ખતરનાક છે
Rafaqat
Privee Talk
MeetMe
Lets's Chat
Quick Chat
Chit Chat
Hello Chat
YahooTalk
TiTalk
Nidus
Glowchat
WaveChat

વધુ વાંચોઃ નોટ કરી લેજો: Googleનું આ ફીચર્સ કાયમ માટે બંધ, હવે યૂઝર્સ નહીં કરી શકે આ કામ

એમ તો ગુગલ પ્લે સ્ટોર પરથી આ તમામ એપને હટાવી દેવામાં આવી છે. એવામાં તમને સલાહ આપવામાં આવે છે કે જે તમારા ફોનમાં આ એપ હોય તો તેને જલ્દી જ ફોનમાંથી હટાવી દેજો. 

  • એપ ઈન્સ્ટોલ કરતી વખતે શું ધ્યાન રાખવું
  • એપને ઈન્સ્ટોલ કરતા પહેલા તેની પરમીશન પર ધ્યાન રાખવું.  એટલે કે કઈ પરમીશન પર એક્સેસ કરી રહ્યું છે. એના પર ધ્યાન રાખવું. 
  • તે બાદ રિવ્યું ચેક કરવો. જો તેનો પોઝિટીવ રિવ્યું હોય તો જ એપને ડાઉનલોડ કરવી.
  • કોઈ પણ કેટલા લોકોએ વધુમાં વધુ ઈન્સ્ટોલ કરી, તેના પર ધ્યાન આપવું જોઈએ. 
  • જે બાદ એપ્સનાં ડિસ્ક્રિપ્શન પર ધ્યાન આપવું જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

12 Applications 12 એપ્લીકેશન Apps Google Play Protect Google Play Store ગૂગલ પ્લે પ્રોટેક્ટ ગૂગલ પ્લે સ્ટોર Technology
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ