બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બારડોલીના નાદીદા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો

logo

અફ્ઘાનિસ્તાનમાં ફરી અનુભવાયા ભૂકંપના આંચકા

logo

ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ચારધામની યાત્રામાં સેંકડો શ્રદ્ધાળુઓ ફસાયા

logo

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ

logo

લોકસભા ચૂંટણી 2024: અરવિંદ કેજરીવાલે બીજેપી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ- અમારી પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ

logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના આરોપો પર જયેશ રાદડિયાનો જવાબ, હું ભાજપના બે હોદ્દા પર નથી

logo

ભાજપના સહકારી આગેવાન બાબુ નશિતના જયેશ રાદડિયા પર ગંભીર આરોપ, પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ કામ કર્યું તેને હોદ્દા પરથી દૂર કરો

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર ફરી મતદાન શરૂ, બુથ કેપ્ચરીંગની ઘટનાં બાદ ચૂંટણી પંચે આપ્યો હતો આદેશ

logo

ઉમેદવારો મોટા સમાચાર, લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી

VTV / ભારત / Politics / કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસને વધુ એક ઝટકો, અરવિંદર સિંહ લવલીએ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

Last Updated: 10:52 AM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, અરવિંદર સિંહ લવલીનું દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ બે તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. આ તરફ હવે કોંગ્રેસ માટે ફરી એક્વાર માઠા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે પોતાના પદ પરથી ‎રાજીનામું આપી દીધું છે. દિલ્હીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અરવિંદર સિંહ લવલીએ દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે.

દિલ્હી પ્રદેશ કોંગ્રેસમાંથી જાણવા મળ્યું છે કે, અરવિંદર સિંહ લવલીએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોવાનુંછે. તેઓ ઘણા દિવસોથી રાજ્યની ઓફિસમાં આવતા ન હતા. એક ચર્ચા મુજબ રાજકુમાર ચૌહાણને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ ન મળવાથી તેઓ નારાજ હતા.

લોકસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીને લઈને દિલ્હી કોંગ્રેસમાં ખુલ્લેઆમ અસંતોષ સામે આવી રહ્યો છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

નોંધનિય છે કે, આ પહેલા કોંગ્રેસ સરકારમાં 15 વર્ષ સુધી મંત્રી રહેલા રાજકુમાર ચૌહાણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજીનામાનું કારણ પ્રદેશ પ્રભારી દીપક બાબરીયાની વર્તણૂક ગણાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ