બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વાયા મહેસાણા, પાલનપુર... જલ્દી કરો! આજથી સાબરમતી-હરિદ્વારની સમર સ્પેશ્યલ ટ્રેનનું બુકિંગ શરૂ
Last Updated: 08:06 PM, 11 May 2024
મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને હરિદ્વાર માટે ખાસ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. ઉનાળાના વેકેશનને કારણે ટ્રેનોમાં ઘણી ભીડ હોય છે. જેના કારણે મુસાફરોને કોઈ અગવડતા ન પડે તે માટે ભારતીય રેલવેએ સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. તો ચાલો તમને તે તમામ ટ્રેનોની યાદી અને વિગતો આપી જેનાથી તમારી મુસાફરી સરળ બની શકે.
ADVERTISEMENT
ટ્રેનન વિગતો
ADVERTISEMENT
આ રૂટ પરથી દોડશે ટ્રેન
આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, જવાઈ ડેમ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગાસ, નીમ કા થાણા, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હીથી પસાર થશે છે. ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂરકી સ્ટેશનો પર બ્રેક કરશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ રહશે.
આ રીતે બુકિંગ કરાવો
ટ્રેન નંબર 09425નું બુકિંગ 11 મેથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. મુસાફરોwww.enquiry.indianrail.gov.in જઈને પણ ટ્રેનનો ઓપરેટિંગ સમય, સ્ટોપ સંબંધિત વિગતવાર માહિતી ચકાસી શકે છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.