બ્રેકિંગ ન્યુઝ

logo
logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

logo

ઈરાનના રાષ્ટ્રપતિનું મોત

logo

આજે PM મોદીનો રોડ શો

logo

અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન

logo

આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન

logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / ઈફ્કોમાં જયેશ રાદડિયાનું રાજ જશે? બીપીન પટેલને યોગેશ પટેલનો ટેકો, આજે સાંજે પરિણામ

રાજકોટ / ઈફ્કોમાં જયેશ રાદડિયાનું રાજ જશે? બીપીન પટેલને યોગેશ પટેલનો ટેકો, આજે સાંજે પરિણામ

Last Updated: 01:57 PM, 9 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. દિલ્હીમાં ઈફકોની ચૂંટણી માટે મતદાન થનાર છે. જેમાં ભાજપ દ્વારા બિપિન પટેલ ગોતાને મેન્ડેટ આપ્યું હતું. જે બાદ જયેશ રાદડિયા દ્વારા પણ ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે કોણ જીતશે તે સાંજે પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડે.

સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. દિલ્હીમાં ઈફ્કોની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણી પણ દિલ્હી પહોંચ્યા હતા. તેમજ સૌરાષ્ટ્રનાં 100 થી વધુ મતદારો દિલ્હી પહોંચ્યા છે. ભાજપમાંથી ઈફ્કોની ચૂંટણીમાં બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. સાંજે 4 વાગ્યા બાદ ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ કોણ બાજી મારશે તે ખબર પડે.

175થી વધુ મતદાતા મતદાન કરે તેવી સંભાવના

ઈફ્કોની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ જામ્યો છે. ત્રીજા ઉમેદવાર પંકજ પટેલે બિપિન પટેલને સમર્થન કરતા હવે બે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ઈફ્કોની એક બેઠક માટે ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. બિપિન પટેલ, જયેશ રાદડિયા અને પંકજ પટેલે ઉમેદવારી નોંધાવી છે. છેલ્લી ઘડીએ પંકજ પટેલે બિપિન પટેલને સમર્થન જાહેર કર્યું હતું. આજે ફક્તે બે ઉમેદવાર માટે મતદાન યોજાશે. કુલ 182 મતદારમાંથી 170 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે 4 થી 5 મદતારો વિદેશમાં રહેવા હોવાથી તેમનો સંપર્ક થવા પામ્યો ન હતો. જેથી તેઓ મતદાન કરી શકશે નહી. 175 થી વધુ મતદાતા મતદાન કરે તેવી શક્યતા છે.

ચૂંટણીમાં ભાજપના મેન્ડેટથી બિપિન પટેલ લડી રહ્યા છે ચૂંટણી

ઈફ્કોની ચૂંટણીને લઈ ખરાખરીનો જંગ જામ્યો છે. ઈફ્કોની ચૂંટણીમાં મોડાસાનાં પંકજ પટેલે બિપિન પટેલને ટેકો જાહેર કર્યો હતો. અપક્ષ ઉમેદવારી કરનારા પંકજ પટેલે બિપિન પટેલને સમર્થન કર્યું હતું. ચૂંટણીમાં ભાજપનાં મેન્ડેટથી બિપિન પટેલ ચૂંટણી લડી રહ્યા છે. ઈફ્કોની ચૂંટણીમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પણ ઉમેદવારી નોંધાવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ