બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / black thread worn according to zodiac sign never wear without know the rules of wearing it

આસ્થા / શું કાળો દોરો પહેરવો છે ચમત્કારિક? રાશિ અનુસાર તેનું કેટલું મહત્વ, જાણી લેજો ધારણ કરવાના આ નિયમ

Manisha Jogi

Last Updated: 08:33 AM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં લોકો ફેશન તરીકે કાળો દોરો પહેરે છે, પરંતુ સમજ્યા વગર કાળો દોરો પહેરવાથી અનેક મુશ્કેલીઓ આવી શકે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવે છે.

  • અનેક લોકો હાથ-પગમાં કાળો દોરો બાંધે છે
  • કાળો દોરો પહેરવાથી ખરાબ નજર અને ખરાબ શક્તિઓ સામે રક્ષણ મળે છે
  • કાળો દોરો પહેરતા પહેલા તેના નિયમો જાણી લેવા જોઈએ

અનેક લોકો હાથ-પગમાં કાળો દોરો બાંધે છે. પ્રચલિત માન્યતા અનુસાર કાળો દોરો પહેરવાથી ખરાબ નજર અને ખરાબ શક્તિઓ સામે રક્ષણ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિએ કાળો દોરો પહેરવો શુભ નથી હોતો, ઘણી વાર તેનું ખરાબ પરિણામ પણ મળી શકે છે. આ કારણોસર કાળો દોરો પહેરતા પહેલા તેના વિશે જાણી લેવું જોઈએ. આજના સમયમાં લોકો ફેશન તરીકે કાળો દોરો પહેરે છે, પરંતુ સમજ્યા વગર કાળો દોરો પહેરવાથી અનેક મુશ્કેલીઓ આવી શકે છે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવે છે. 

કઈ રાશિના જાતકોએ કાળો દોરો ના પહેરવો જોઈએ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્વિક અને મેષ રાશિના જાતકોએ કાળો દોરો ના પહેરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્વિક રાશિના સ્વામી મંગળ ગ્રહ હોય છે અને મંગળ લાલ રંગનું પ્રતિનિધિત્ત્વ કરે છે. માનવામાં આવે છે કે, મંગળ ગ્રહને કાળો રંગ બિલ્કુલ પણ પ્રિય નથી. જેથી વૃશ્વિક રાશિના જાતકોએ કાળો દોરો ના પહેરવો જોઈએ. મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ હોય છે, જેથી આ વાત મેષ રાશિ પર પણ લાગુ પડે છે. નહીંતર ગંભીર અને ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે. 

કાળો દોરો કોણ પહેરી શકે 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે રાશિમાં શનિ ગ્રહની પરિસ્થિતિ મજબૂત હોય છે, તે રાશિના સ્વામી શનિ હોય છે. જેથી જે રાશિના સ્વામી શનિ હોય તેઓ કાળો દોરો ધારણ કરી શકે છે. કાળો દોરો પહેરવાના કેટલાક નિયમ છે, તે જાણીને દોરો ધારણ કરવામાં આવે તો લાભ થાય છે. 

કાળો દોરો પહેરવાના નિયમ
શનિદેવ કાલા રંગનું પ્રતિનિધિત્ત્વ કરે છે, આ કારણોસર શનિવારે કાળો દોરો ધારણ કરવો જોઈએ. 
તમે જે હાથમાં કાળો દોરો ધારણ કરો તે હાથમાં અન્ય રંગનો દોરો ના હોવો જોઈએ. 
હાથમાં કાળો દોરો બાંધવાની સાથે તમે ઘરના મુખ્ય દ્વાર પર લીંબુ અને કાળો દોરો લટકાવી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ