બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / bin sachivalay exam scam sit investigation non present student order to present

લો બોલો! / બિન સચિવાલય પરીક્ષા કૌભાંડઃ CCTVમાં ઝડપાયેલા-ગેરહાજર ઉમેદવારોને હાજર થવા નોટિસ

Gayatri

Last Updated: 04:27 PM, 10 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૭ નવેમ્બરના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ થયાના અનેક બનાવો સામે આવ્યા છે. બિનસચિવાલય કર્મચારી પરીક્ષા રદ કરાવવાની માગણી સાથેના વિદ્યાર્થીઓના  એક જૂથનું આંદોલન હજુ ચાલુ જ છે. હાલમાં પરીક્ષામાં થયેલી ગેરરીતિના મુદ્દે ગેરહાજર વિદ્યાર્થીઓ અને CCTV ફૂટેજમાં ઝડપાયેલા

  • SITની તપાસમાં પણ ગોટાળા
  • ગેરહાજર વિદ્યાર્થીઓને હાજર રહેવા આદેશ
  • ગોલમાલ કરી રહ્યુ છે તપાસપંચ?


વિદ્યાર્થીઓને ગૌણ સેવા મંડળ સમક્ષ ઉપસ્થિત રહેવા માટે નોટિસ આપવાનું શરૂ કર્યું છે. દરમિયાન સરકાર દ્વારા ગેરરીતિના મામલે SITની રચના કરવામાં આવી છે, જેનો તપાસ રિપોર્ટ પણ આગામી સપ્તાહે જાહેર કરવામાં આવશે. 

શું છે નોટીસમાં?

નોટિસમાં ઉમેદવારને રૂબરૂ બોલાવી ખુલાસો આપવા જણાવાયું છે, સાથે એવી સૂચના પણ આપવામાં આવી છે કે જો પરીક્ષાર્થી નિશ્ચિત તારીખ અને સમયે ગૌણ સેવા પસંદગી મંડળ સમક્ષ હાજર રહીને યોગ્ય ખુલાસો નહીં કરે તો એવું માની લેવાશે કે તેઓ આ મામલે કંઈ કહેવા માગતા નથી અને તેમણે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે તેવું માનીને તેમની સામે ફોજદારી સહિત નિયમ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. 

કોણ કોણ છે ચેરમેન?

SITના ચેરમેન તરીકે અગ્રસચિવ કમલ દયાણીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત  ‌SITમાં ગાંધીનગરના રેન્જ આઈજી મયૂરસિંહ ચાવડા, મનોજ શ‌શીધરન (એડિશનલ ડીજીપી- CID ) અને જીએડીના અધિક સચિવ જ્વલંત ત્રિવેદી (સભ્ય સચિવ)નો સમાવેશ કરાયો છે. આ તપાસમાં હાલમાં શંકાસ્પદ અરજદારોને રૂબરૂ બોલાવવામાં આવી રહ્યા છે. 

CCTV ફૂટેજની ચકાસણી થઈ રહી

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ જણાવ્યું હતું કે CCTV ફૂટેજની ચકાસણી થઈ રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે જે પ્રમાણે બેઠકની સિસ્ટમ ગોઠવવામાં આવી હતી તે મુજબ જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ