બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / BIGG BOSS ott 2 aashika bhatia smoking addiction nuisance jad hadid avinash schdev

મનોરંજન / VIDEO: હું તો દર દોઢ કલાકે ફૂંકીશ... BIGG BOSS માં સિગારેટને લઈને ફ્રેન્ડ્સની વચ્ચે જ બબાલ, આશિકા ભાટિયાએ ગુસ્સામાં જુઓ શું કર્યું

Arohi

Last Updated: 03:45 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aashika Bhatia BIGG BOSS OTT: બિગ બોસ ઓટીટી સીઝન 2માં એલ્વિશ યાદવ પણ આશિકા ભાટિયાની સાથે શોમાં શામેલ થયા છે. પરંતુ એક તરફ એલ્વિશ તો આ શોમાં ખુબ મનોરંજન કરી રહ્યા છે પરંતુ બીજી બાજુ આશિકા ફક્ત ઘરના લોકોને હેરાન કરી રહી છે.

  • BIGG BOSSમાં ફરી થઈ બબાલ 
  • આશિકા ભાટિયાને છે સ્મોકિંગ એડિક્શન 
  • બિગ બોસમાં કહી આ મોટી વાત 

સોશિયલ મીડિયા પર લોખો દિલોની ધડકન બની ચુકેલી આશિકા ભાટિયા હવે બિગ બોસ ઓટીટી-2ના ઘરમાં કન્ટેસ્ટન્ટની રીતે શામેલ થઈ છે. જોકે આ સોશિયલ મીડિયા સેન્સેશન બિગ બોસના ઘરમાં અત્યાર સુધી પોતાનો કમાલ નથી બતાવી શકી. 

કૃષ્ણા અભિષેક અને સલમાન ખાને સમજાવ્યા બાદ પણ પ્રેમ રતન ધન પાયો એક્ટ્રેસ લોકોનું મનોરંજન નથી કરી રહી. ઘરના લોકો આશિકાની એક આદતથી ખૂબ જ પરેશાન છે અને તે છે તેનું વારંવાર સ્મોકિંગ કરવું. 

આશિકાને છે સ્મોકિંગનું એડિક્શન 
હાલમાં જ આશિકા ભાટિયા અને જદ હદીદની વચ્ચે સ્મોકિંગને લઈને ખૂબ બોલચાલ થઈ ગઈ. જ્યારે જીમ એરિયામાં એક્સરસાઈઝ કરી રહ્યા હતા અને આશિકા વારંવાર તેમને પુછી રહી હતી કે તેમની એક્સરસાઈઝ ખતમ થઈ કે નહીં કારણ કે આશિકાને સ્મોકિંગ કરવા જવું હતું. 

હકીકતે બિગ બોસના ઘરમાં જીમ અને સ્મોકિંગ રૂમ આસ-પાસ છે. આ સંપૂર્ણ મામલાને દૂરથી જોતા આશિકાના મિત્ર અભિષેક મલ્હાને પણ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે થોડી રાહ જોવે. પરંતુ આશિકા વારંવાર એમ બોલી રહી હતી કે તે નથી રોકીઈ શકતી તેને એડિક્શન છે. 

આશિકાના આ વર્તનને જોઈને જદ ગુસ્સે થઈ ગયો અને તેણે કેપ્ટન પૂજા ભટ્ટને તેની ફરિયાદ કરી. તે સમયે ત્યાં હાજર અવિનાશ સચદેવે પણ જદની વાત પર હામી ભરતા કહ્યું કે આશિકા સ્મોકિંગ કરે છે સાથે તે સ્મોકિંગ રૂમ પણ ગંદો કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ