ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / bharatpe will give loan till 1 lakh rupees to small traders

ઓફર / નાના વેપારીઓને સસ્તા દર પર એક લાખ સુધીની લોન આપશે ભારતપે

Published By: vtvAdmin

Last Updated: 12:31 PM, 6 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મર્ચેન્ટ સેવા અને યૂપીઆઇ પેમેન્ટ એપ ભારતપે એ વેપારીઓને ટૂંકા સમયગાળા માટે એક લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. હાલ દેશના સાત લાખ ઑફલાઇન વેપારી ઉપયોગ કરે છે અને એના માધ્યમથી ચુકવણી સ્વિકાર કરી રહ્યા છે.

ADVERTISEMENT

10 હજારથી 1 લાખ સુધીની લોન લઇ શકે છે વેપારી 

કંપનીએ બુધવારે જારી નિવેદનમાં જાણકારી આપતા કહ્યું કે એ એવા વેપારીઓને ઉધાર આપવા માટે પોતાના સ્વયંના ઉધાર લાયસન્સ માટે આવેદન કરવાની પણ યોજના બની રહી છે, જે છેલ્લા 3 મહિનાથી નિયમિત તથા સુચારૂ રૂપથી ભારતપે ક્યૂઆર કોડના માધ્યથી ચુકવણી સ્વિકાર કરી રહ્યા છે. 

એને કહ્યું કે વેપારીઓને 10 હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીની ટૂંકા સમયગાળાની લોન પૂરી પાડવા માટે અપોલો ફિનવેસ્ટ સાથે ભાગીદારી કરવામાં આવી છે અને નવા ભાગીદારોને જોડવાનો પ્રયાસ જારી છે. આ લોન પર 1.67  ટકા વ્યાજ લાગશે. ભારતપે નો હાલ દેશના સાત લાખ ઑફલાઇન વેપારી ઉપયોગ કરે છે અને એના માધ્યમથી ચુકવણી સ્વિકાર કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bharatpe Loan Traders business Offer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ