ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:54 PM, 11 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
Bhadrapada Amavasya 2023: ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાની અમાસ પિતૃ પક્ષથી પહેલા આવનારી અમાવસ્યા હોય છે. આ ભદ્ર અમાવસ્યા અને ગૃહિણી અમાવસ્યાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે ભાદ્રપદ અમાવસ્યા 14 સપ્ટેમ્બર, ગુરુવારના રોજ ઉજવવામાં આવે છે, આ દિવસે સ્નાન, દાન અને શ્રાદ્ધ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
ભાદ્રપદ અમાવસ્યા ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસ સાધ્ય યોગ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રનો સંયોગ બનવા જઇ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, આવો જાણીએ કે ભદ્રાપદ અમાવસ્યાથી કઇ રાશિઓના સારા દિવસ શરુ થશે.
ADVERTISEMENT

વૃષભ રાશિ
અમાવસ્યા પર બની રહેલા આ શુભ સંયોગનું કારણ વૃષભ રાશિના જાતકોના અધૂરા કામ પૂરા થશે. સફળતાના યોગ બની રહે છે. આર્થિક લાભ થશે. સમાજમાં માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. વૃષભ રાશિ જાતકોના પરિવારની સાથે સારો સમય વિતાવશે. કાર્યક્ષેત્રમાં પ્રસિદ્ધીના યોગ બની રહે છે, ઉન્નતિના અવસર મળી શકે છે.
ADVERTISEMENT
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોના આર્થિક લાભ થઇ શકે છે. જાતકોના જીવનમાં સફળતા અને વ્યાપારિક જીવનમાં નવા સૌદા આગળ વધવાની સંભાવના છે. કાર્યસ્થળ પર સારુ નામ થશે, પરિવારની વચ્ચે મતભેદ ઘટશે.

ADVERTISEMENT
તુલા રાશિ
જીવનનો સારો સમય આવશે, વેતન વૃદ્ધિની સંભાવના પ્રબળ છે. કાર્યસ્થળ પર મનઇચ્છીત ઉન્નતિ મળશે. સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં યોગ્ય માત્રામાં રોકાણ કરો. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે.
વૃશ્ચિક રાશિ
આ સંયોગથી વૃશ્ચિક રાશિના જાતકોને ધન લાભ થશે. નોકરી-ધંધામાં માટે આ શ્રેષ્ઠ સમય છે. મહેનતના ઉચિત પરિણામ પ્રાપ્ત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT