બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / best foods for kidney water fresh fruit vegetable radish curd

આરોગ્ય ટિપ્સ / કિડની ડેમેજ થતા અટકાવવી હોય તો, ડાયટમાં રોજ ખાવાનું શરૂ કરો આ 5 વસ્તુઓ, થશે ફાયદો

Arohi

Last Updated: 12:02 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Foods For Kidney: આપણે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં બેદરકારી કરીએ છીએ અને ગમે તે ખાઈ લઈએ છીએ. જેનાથી કિડનીને નુકસાન પહોંચી શકે છે. આવો જાણીએ કે કિડનીની હેલ્થ સારી કરવા માટે શેનું સેવન કરવું જોઈએ.

  • આ રીતે કિડનીને ડેમેજ થતી અટકાવો 
  • કિડની માટે બેસ્ટ છે આ ફૂડ્સ 
  • ડાયટમાં રોજ ખાવાનું શરૂ કરો આ 5 વસ્તુઓ 

કિડની આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આ શરીરમાં ફિલ્ટરની જેમ કામ કરે છે. જો તેમાં કોઈ પ્રકારની મુશ્કેલી આવે છે તો બોડીની અંદર ઘણા પ્રકારની ગંદકી જમા થવા લાગે છે. જેનાથી બીમારીઓની આશંકા વધી જાય છે. હાઈ સોડિયમ ફૂડ, તેલ-મસાલા, દારૂ જેવી વસ્તુઓથી કિડનીને ખૂબ નુકસાન પહોંચે છે. પરંતુ અમુક એવા ફૂડ્સ છે જે કિડનીની હેલ્થને સારી બનાવે છે. 

આ ફૂડ્સ છે કિડની માટે બેસ્ટ 
કિડનીના હેલ્થ માટે અમુક ખાસ ભોજન છે જેનુ નિયમિત સેવન કરવાથી આપણે કિડનીને સ્વસ્થ્ય રાખી શકીએ છીએ. 

પાણી 
પાણીનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું કિડની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કિડનીને સાફ કરીને ઝેરી પદાર્થને બહાર કરવામાં મદદ કરે છે. 

તાજા ફળ અને શાકભાજી 
તાજા ફળ અને શાકભાજી પણ કિડનીના સ્વાસ્થ્ય માટે મહત્વના છે. ખાસ કરીને ફળોમાં શામેલ ફાઈબર કિડનીને ઘણી બીમારીઓથી બચાવવામાં મહત્વનો રોલ નિભાવે છે. 

દહીં
મિલ્ક પ્રોડક્ટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંનું સેવન પેટને સાફ કરવા માટે કરવામાં આવે છે. પરંતુ તમે નહીં જાણતા હોવ કે તેમાં રહેલું પ્રોટીન કિડનીને પણ સ્વસ્થ્ય રાખે છે.

મૂળા 
મૂળા કિડની માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. જેનાથી કિડની ડેમેજ થવાનો ખતરો ઘટી જાય છે.

મખાના 
મખાના ખૂબ જ પૌષ્ટિક આહાર છે. આ હાઈ ફાઈબરનો બેસ્ટ સોર્સ છે જેનાથી કિડની હેલ્થ સારી રહી છે તેને ઓછા તેલમાં રાંધવાનો પ્રયત્ન કરો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ