બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાર્ટ માટે સૌથી વધારે હેલ્ધી મનાય છે ખાવાની આ ચીજવસ્તુઓ, આજથી જ કરો ડાયટમાં સામેલ

photo-story

8 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / હાર્ટ માટે સૌથી વધારે હેલ્ધી મનાય છે ખાવાની આ ચીજવસ્તુઓ, આજથી જ કરો ડાયટમાં સામેલ

Last Updated: 12:30 PM, 30 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્તમાન સમયમાં નાના નાના બાળકોને પણ હાર્ટ એટેક આવતા હોય છે. એટલા માટે હાર્ટને હેલ્ધી રાખવું ખૂબ જરૂરી છે અને હાર્ટને હેલ્ધી રાખવા યોગ્ય લાઇફસ્ટાઇલ સાથે હેલ્ધી ડાયટ પણ ખૂબ જરૂરી છે.  તેના માટે તમે સવારના નાસ્તામાં માં અમુક પોષક તત્વોથી ભરપૂર ચીજો સામેલ કરી શકો છો. તો ચાલો હેલ્ધી હાર્ટ માટે હેલ્ધી બ્રેકફાસ્ટ વિશે વિગતે માહિતી મેળવીએ.

1/8

photoStories-logo

1. હેલ્ધી હાર્ટ

હ્રદયને સ્વસ્થ રાખવા માટે લાઇફસ્ટાઇલ સાથે ડાયટમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. તો અહી અમુક એવી ચીજો વિશે જાણવામાં આવ્યું છે કે જેને તમે સવારના નાસ્તામાં સામેલ કરીને હ્રદયને તંદુરસ્ત રાખી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. ઈંડા

ઈંડા પ્રોટીન, વિટામિન D અને કેલરી જેવા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઘણી રિસર્ચમાં જાણવા મળ્યું છે કે યોગ્ય માત્રામાં ઈંડાનું સેવન કોલેસ્ટ્રોલને પ્રભાવિત કર્યા વિના હાર્ટને હેલ્ધી રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. અળસી

અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબરનો સ્ત્રોત છે, જે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડીને ધમણીમાં પ્લાકના નિર્માણ અટકાવે છે. સ્મૂદી કે દહીંમાં અળસીના બીજ ભેળવીને સેવન કરવાથી હાર્ટ હેલ્થમાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. ગ્રીક યોગર્ટ

ગ્રીક યોગર્ટમાં પ્રોટીન અને પ્રોબાયોટિક્સ વધુ હોય છે, જે બ્લડ પ્રેશરને ઘટાડી પેટની હેલ્થ સુધારીને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. ચિયા બીજ

ચિયા બીજ ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર અને પ્રોટીનનો એક શ્રેષ્ઠ સોર્સ છે. જે બ્લડ પ્રેશર ઘટાડવા, ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડવામાં અને તંદુરસ્ત કોલેસ્ટ્રોલને સંતુલિત કરવામાં મદદ કરે છે, જે હાર્ટ હેલ્થને ફાયદો કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. બેરીઝ

બ્લૂબેરી, સ્ટ્રોબેરી અને રાસ્પબેરી જેવી બેરીઝમાં એંથોસાયનિન જેવા એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર જોવા મળે છે, જે સોજો અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવમાં મદદ કરે છે. બેરીઝનું નિયમિત સેવન કરવાથી હાર્ટ હેલ્થમાં સુધારો થાય છે અને દિલની બીમારીનું જોખમ ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. એવોકાડો

એવોકાડોમાં હાર્ટ હેલ્ધી મોનોઅન સેચુરેટેડ ફેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના લેવાલને ઘટાડવામાં મદદ કરે છે. એવોકાડો, પોટેશિયમનો પણ એક ઉત્તમ સ્ત્રોત છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં અને કાર્ડિયોવેસ્ક્યુલર ફંક્શનને સપોર્ટ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. ઓટમીલ

ઓટમીલ ફાયબરથી સમૃદ્ધ છે જે ખાસ કરીને બીટા-ગ્લુકન, ખરાબ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં મદદ કરે છે. હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

healthy heart best breakfast for heart health tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ