બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / batsman is being considered as the next big finisher of Team India Rinku singh well during the South Africa tour Shubman Gill came in and revealed Rinku's secret.

ક્રિકેટ / VIDEO: શું રાજ છુપાવી રહ્યો છે રીકું સિંહ, ચાલુ વીડિયોએ વચ્ચે આવી શુભમન ગિલે ખોલી નાખી પોલ

Pravin Joshi

Last Updated: 12:00 AM, 10 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિંકુ સિંહે તેની ટૂંકી કારકિર્દીમાં ઘણું નામ કમાવ્યું છે. આ બેટ્સમેનને ટીમ ઈન્ડિયાનો આગામી મોટો ફિનિશર માનવામાં આવી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન પણ રિંકુ સારી બેટિંગ કરશે તેવી અપેક્ષા છે અને જ્યારે તે ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી રહ્યો હતો ત્યારે શુભમન ગિલ વચ્ચે આવીને રિંકુનું રહસ્ય ખોલ્યું.

  • ભારતીય ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે 
  • સિરીઝમાં ફરી એકવાર બધાની નજર રિંકુ સિંહ પર રહેશે
  • રિંકુ ટીમ ઈન્ડિયાના નવા ફિનિશર તરીકે ઉભરી આવ્યો 


ભારતીય ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ટી-20 સીરીઝ રમી રહી છે જે 9 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં ફરી એકવાર બધાની નજર રિંકુ સિંહ પર રહેશે. રિંકુએ હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પાંચ મેચની T20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિંકુ ટીમ ઈન્ડિયાના નવા ફિનિશર તરીકે ઉભરી આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં પણ તેની પાસેથી આ જ અપેક્ષા રાખવામાં આવશે. BCCI ટીવી પર રિંકુ સિંહનો ઈન્ટરવ્યુ આવ્યો છે જેમાં તે તેની રમત અને ટીમ ઈન્ડિયા વિશે વાત કરી રહ્યો છે, પરંતુ આ ઈન્ટરવ્યુમાં એક સમયે રિંકુ ડરી ગયો હતો. આ મુલાકાતમાં તેનું એક રહસ્ય પણ ખુલ્યું હતું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ ડરબનમાં રમાવાની છે. ટીમ ઈન્ડિયાએ પણ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ મેચ પહેલા પ્રેક્ટિસ કરી હતી અને ખૂબ પરસેવો પાડ્યો હતો. આ દરમિયાન રિંકુએ એક ઈન્ટરવ્યુ આપ્યો અને તેની રમત વિશે વાત કરી.

ગિલે કર્યો પરેશાન

આ ઈન્ટરવ્યુ દરમિયાન રિંકુ જણાવી રહ્યો હતો કે ટીમના કોચ રાહુલ દ્રવિડે તેને શું કહ્યું હતું. રિંકુએ જણાવ્યું કે તેનો ઉદ્દેશ્ય આગામી વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાનો છે. રિંકુએ કહ્યું કે રાહુલે તેને કહ્યું છે કે તે અત્યાર સુધી જે કરી રહ્યો છે તે કરતો રહે અને પોતાની જાત પર વિશ્વાસ રાખે. રિંકુ 5માં નંબર પર બેટિંગ કરે છે. આ અંગે રાહુલે તેને કહ્યું કે આ બેટિંગ કરવા માટે આસાન સ્થાન નથી. રિંકુએ કહ્યું કે તેને આ નંબર પર બેટિંગ કરવાની આદત છે અને તે ઉત્તર પ્રદેશની ટીમ માટે પણ આવું જ કરી રહ્યો છે. આ દરમિયાન ગિલ તેમની મુલાકાતની વચ્ચે આવ્યો અને રિંકુની પાછળ ઊભો રહ્યો.

ફિટનેસ પર ધ્યાન 

આ મુલાકાતમાં રિંકુએ પોતાની ફિટનેસ વિશે પણ વાત કરી હતી. રિંકુએ કહ્યું કે તે પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સભાન છે. તેણે કહ્યું કે તે ખૂબ જ ઝડપથી દોડે છે. તેણે કહ્યું કે જ્યારે તે આંતરરાષ્ટ્રીય સ્તરે રમે છે ત્યારે તેના મગજમાં એ વાત રહે છે કે તેણે પોતાની ફિટનેસ ઉત્તમ રાખવી પડશે. દરમિયાન ગીલ આવીને તેની પાછળ ઉભો રહી ગયો હતો અને રિંકુને હેરાન કરતો હતો. આ દરમિયાન ગિલે પાછળથી કહ્યું, “વાનરે કરડ્યો”, આ સાંભળીને રિંકુ થોડી ડરો ગયો.પછી તેણે કહ્યું હા, વાંદરો કરડ્યો.  જ્યારે ગિલે પૂછ્યું કે ક્યાં છે, રિંકુએ તેને બતાવ્યું અને પછી ગિલે કહ્યું કે તેથી તે ઝડપથી દોડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ