બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / Bangladesh now jumped into the India-Canada dispute, supporting the country and saying 'We are proud of India

નિવેદન / ભારત-કેનેડાના વિવાદમાં હવે કૂદી પડ્યું બાંગ્લાદેશ, દેશને સમર્થન કરતા કહ્યું 'ભારત પર હમે ગર્વ હૈ, વો કભી...'

Priyakant

Last Updated: 03:53 PM, 24 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada-India relations News: ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેમણે ભારત પર કેનેડાના આરોપો પર કહ્યું, આ ખૂબ જ દુઃખદ, હું આ બાબતે ટિપ્પણી કરી શકું, પરંતુ અમને ભારત પર ગર્વ છે, તેઓ એવું કંઈ નથી કરી રહ્યા

  • કેનેડા સાથેના ભારતના વિવાદ બાદ બાંગ્લાદેશ ભારતના સમર્થનમાં ઉતર્યું
  • બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેનનું મોટું નિવેદન 
  • અમને ભારત પર ગર્વ છે, તેઓ એવું કંઈ નથી કરી રહ્યા: બાંગ્લાદેશ વિદેશ મંત્રી

Canada-India relations : કેનેડા સાથેના ભારતના વિવાદ બાદ બાંગ્લાદેશ ભારતના સમર્થનમાં ઉતર્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેને કહ્યું કે, તેમને ભારત પર ગર્વ છે અને ભારત ક્યારેય આવી કોઈ હરકત ન કરે.  એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા તેણે ભારત પર કેનેડાના આરોપો પર કહ્યું, આ ખૂબ જ દુઃખદ છે. અમને તેના વિશે વધુ ખબર નથી જેથી હું આ બાબતે ટિપ્પણી કરી શકું, પરંતુ અમને ભારત પર ગર્વ છે, તેઓ એવું કંઈ નથી કરી રહ્યા. અમારા ભારત સાથે ખૂબ જ મજબૂત સંબંધો છે જે મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત છે. આ એક દુઃખદ એપિસોડ છે અને હું આશા રાખું છું કે તે સૌહાર્દપૂર્ણ રીતે સમાપ્ત થાય.

કેનેડાના નેતાએ પણ ઝાટકણી કાઢી હતી
લિબરલ પાર્ટીના નેતા અને સાંસદ ચંદ્ર આર્યએ પણ ટ્રુડોની ટીકા કરી હતી. તેણે પૂછ્યું કે શું વંશીય કેનેડિયનોના જૂથ પર હુમલો કરનાર શ્વેત સર્વોપરિતા બચી ગયો હશે? પરંતુ ખાલિસ્તાની નેતા કેનેડામાં બચી ગયા છે. ચંદ્ર આર્યએ એક વીડિયો દ્વારા કહ્યું કે, કેનેડામાં શીખોનો મોટો વર્ગ ખાલિસ્તાન ચળવળને સમર્થન નથી આપતો. મોટાભાગના કેનેડિયન શીખો વિવિધ કારણોસર ખાલિસ્તાન ચળવળની જાહેરમાં ટીકા કરી શકતા નથી, પરંતુ તેઓ પારિવારિક સંબંધો અને વહેંચાયેલા સામાજિક અને સાંસ્કૃતિક સંબંધો દ્વારા કેનેડિયન હિંદુ સમુદાય સાથે ઊંડે સુધી જોડાયેલા છે. 

અમેરિકન અધિકારીએ ભારતનો પક્ષ લીધો
પેન્ટાગોન (યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું હેડક્વાર્ટર)ના ભૂતપૂર્વ અધિકારી માઈકલ રુબિને કેનેડાને પૂછ્યું કે, કેનેડા એવા વ્યક્તિને કેમ સમર્થન આપી રહ્યું છે કે જેના હાથ લોહીથી રંગાયેલા છે. માઈકલ રુબિને કહ્યું કે, જો અમેરિકાને કેનેડા અને ભારત વચ્ચે પસંદગી કરવી હશે તો અમેરિકા ચોક્કસપણે બીજા (ભારત)ને પસંદ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ