બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Bajrang punia put allegations said WFI officers are offering money to wrestlers

જંતર-મંતર / 'પહેલવાનોને અપાઈ રહી છે પૈસાની લાલચ, કંઈક થયું તો'... ધરણા વચ્ચે બજરંગ પુનિયાનો ચોંકાવનારો આરોપ

Vaidehi

Last Updated: 06:22 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest: પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે,' WFIનાં અધિકારીઓ ફરિયાદી મહિલાઓનાં ઘરે જઈ રહ્યાં છે અને ફરિયાદ પાછી ખેંચી લેવા પૈસાની ઓફર કરી રહ્યાં છે.'

  • પહેલવાન બજરંગ પુનિયાનો WFI પર આરોપ
  • 'ફરિયાદી મહિલાઓને ફરિયાદ પાછી ખેંચવા થઈ રહ્યું છે દબાણ'
  • 'અધિકારીઓ મહિલાઓને કરી રહ્યાં છે પૈસાની ઓફર '

ભારતીય કુશ્તી મહાસંઘ WFIનાં અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ દ્વારા કથિત ધોરણે યૌન શોષણનો શિકાર થયેલી એક
સગીરા સહિત સાત મહિલા પહેલવાનોને પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યું છે. દિગ્ગજ પહેલવાન બજરંગ પુનિયાએ મંગળવારે આ અંગે દાવો કર્યો છે. પુનિયાએ દિલ્હીનાં જંતર મંતરમાં મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે આરોપ છે કે WFIનાં કેટલાક લોકોએ ફરિયાદીઓ સાથે સંપર્ક કર્યો હતો અને તેમને પૈસાની ઓફર કરી હતી.

અધિકારીઓ પૈસાની ઓફર કરી રહ્યાં છે- પુનિયા
ઓલંપિક મેડલ વિજેતા પુનિયાએ કહ્યું કે, 'મને નથી ખબર કે આ કેવી રીતે થયું પરંતુ જે છોકરીઓએ ફરિયાદ કરી છે તેમના પર દબાણ મૂકવામાં આવી રહ્યું છે. WFI અધિકારી તેમના ઘરે જઈ રહ્યાં છે અને પૈસાની ઓફર કરી રહ્યાં છે. જો એ છોકરીઓને કંઈ થાય છે તો પોલીસ અને સરકારની જવાબદારી રહેશે. મને નથી ખબર કે નામોનો ખુલાસો કઈ રીતે થયો છે.'

કોર્ટે કહ્યું કે આ ગંભીર આરોપ છે...
આ પહેલાં સુપ્રીમ કોર્ટે બૃજભૂષણ શરણસિંહની સામે યૌન શોષણનાં આરોપો પર FIR ન નોંધવાનાં આરોપ મૂકવાવાળી 7 મહિલા પહેલવાનોની અરજી પર મંગળવારે સુનાવણી કરી. કોર્ટે દિલ્હી સરકાર અને અન્યોને નોટિસ આપી અને કહ્યું કે આ ગંભીર આરોપ છે જેના પર વિચાર કરવાની આવશ્યકતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ