બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / avantika dassani says bhagyashree ki beti hone se kaam nahi milta

બોલીવુડ / .....એટલે કંઇ કામ ના મળી જાય, બોલીવુડમાં ફિલ્મો ન મળતા ઇન્ટરવ્યુમાં છલક્યું ભાગ્યશ્રીની દીકરીનું દર્દ

Premal

Last Updated: 12:59 PM, 22 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઈન્ટરવ્યુ દરમ્યાન ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા દસાનીએ લાઈફ અને કારકિર્દી પર ઘણી સારી વાતો કરી. અવંતિકાનુ કહેવુ છે કે તે નેપોટિજ્મના કારણે એક્ટિંગમાં આવવા માંગતી નહોતી. તેથી તેણે બિઝનેસ અને માર્કેટીંગની ડિગ્રી લીધી. ત્યારબાદ તે કોર્પોરેટ જૉબમાં પણ પોતાનુ નસીબ અજમાવી ચૂકી છે.

  • ભાગ્યશ્રીની પુત્રી અવંતિકાએ ઈન્ટરવ્યુમાં જીવનની વાતો કરી શેર
  • નેપોટિજ્મના કારણે એક્ટિંગમાં આવવા માંગતી નહોતી
  • ભાગ્યશ્રીની પુત્રી હોવાથી ઈન્ડસ્ટ્રીમાં નથી મળતુ કામ 

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકા દસાનીએ લાઈફ પર વાતો કરી શેર

મિથ્યાથી શાનદાર એક્ટિંગ ડેબ્યુ કરનારી અવંતિકા દસાની એક વખત ફરીથી ચર્ચામાં છે. અવંતિકાએ પોતાની એક્ટિંગ પર ઘણી બધી અનકહી વસ્તુઓ શેર કરી છે. લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં તેણે એવુ પણ જણાવ્યું કે ઈન્ડસ્ટ્રીમાં ભાગ્યશ્રીની પુત્રી હોવાના કારણે કોઈ કામ આપતુ નથી.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Avantika (@avantikadassani)

નેપોટીજ્મ પર અવંતિકાએ શું કહ્યું 

ભાગ્યશ્રીની પુત્રી અવંતિકાનુ કહેવુ છે કે તે નેપોટિજ્મના કારણે એક્ટિંગમાં આવવા માંગતી નહોતી. તેથી તેણે બિઝનેસ અને માર્કેટીંગની ડિગ્રી લીધી. ત્યારબાદ તે કોર્પોરેટ જૉબમાં પણ પોતાનુ નસીબ અજમાવી ચૂકી છે. જો કે, સમયની આગળ કોનુ ચાલે છે. અવંતિકા દસાની ખાનગી નોકરી છોડીને અભિનય ક્ષેત્રમાં આવી. અહીં આવ્યાં બાદ પોતાની ઓળખ પણ બનાવી. 

ભાગ્યશ્રીની પુત્રી હોવાથી નથી મળતુ કામ 

અવંતિકાએ કહ્યું, મેં એક્ટિંગ અંગે વિચાર્યુ નહોતુ. હું ફ્લોમાં આગળ વધી. સાચુ કહૂ તો મેં સખત પરિશ્રમ કરી અભ્યાસ કર્યો. કોલેજમાં ટૉપ કર્યુ. ત્યારબાદ લંડન પણ ગઇ. અવંતિકા જણાવે છે કે હું સારું કામ કરી રહી હતી. પણ તેનાથી વધુ ખુશ ન હતી. પછી મારા ભાઈએ મને પ્રોજેક્ટ્સમાં ભાગ લેવા માટે કહ્યું અને મને એક્ટિંગથી પ્રેમ થયો. અવંતિકાએ વધુમાં કહ્યું, મને પહેલાથી જ સમજાઈ ગયુ હતુ કે એક્ટિંગમાં મારે સંઘર્ષ કરવો પડશે. માંએ અમને બંનેને સારી રીતે તૈયાર કર્યા હતા. મેં મારા ભાઈને સંઘર્ષ કરતા જોયો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ