ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Attainment of ‘5-2-1-0’ obesity recommendations in preschool-aged children

સ્વાસ્થ્ય / બાળક મેદસ્વી બની ગયુ હોય તો 5-2-1-0 ફોર્મ્યુલા અપનાવો

Published By: vtvAdmin

Last Updated: 05:23 PM, 31 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોમાં વજન વધવાની સમસ્યા મોટેભાગે 10થી 15 વર્ષની ઉંમરથી જ શરુ થઇ જાય છે. આવા બાળકો મોટા થાય ત્યારે હ્રદય સંબંધિત બિમારીઓ, ડાયાબીટીસ, પીસીઓડી અને હોર્મોનલ સંબંધિત બિમારી થવાની શક્યતાઓ વધી જાય છે.

ADVERTISEMENT

બાળકોમાં મેદસ્વીતા વધવાની પાછળ મુખ્ય કારણ ખેલકુદમાં ઓછો રસ, ફાસ્ટફુડ અને જંકફુડ ખાવાની આદત છે. બાળકોમાં સામાન્ય રીતે 10થી 15 વર્ષની ઉંમરમાં બોડી ફેટ વધવા લાગે છે. મોટાભાગના બાળકો મોબાઇલ, ટીવી અને વિડિયો ગેમ સાથે સમય વિતાવે છે.

આ કારણે શારિરીક ગતિવિધિ થઇ શકતી નથી. બાળકોની લંબાઇ વધવાનું સમય કરતા પહેલા રોકાઇ જાય છે. ફેટી બાળકોનો શારિરીક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી. આવા બાળકો સીડી ચઢતા પણ હાંફી જાય છે. ખુબ જ જલ્દી થાકી જાય છે. છોકરીઓમાં સમય કરતા પહેલા પિરિયડ શરુ થઇ જાય છે. આવા બાળકો વધુ ભાવુક અને ડિપ્રેસ્ડ હોય છે. 

6થી15 વર્ષ સુધી સામાન્ય રીતે બાળકોનું વજન એકથી દોઢ કિલો વધવુ જોઇએ. 30 ટકા બાળકો ફેટી હોવાનું રિઝન બહારનો ખોરાક હોય છે.

શું છે 5-2-1-0 ફોર્મ્યુલા
ફેટી બાળકોને સ્વસ્થ બનાવવા માટે માતા પિતાએ ફાઇવ ટુ ઝીરો ફોર્મ્યુલાનો પ્રયોગ કરવો જોઇએ. તેનાથી બાળક ધીમે ધીમે ફિટ થઇ જશે.
5 સીઝનલ શાકભાજી અને ફળ બાળકોના રોજિંદા ખોરાકમાં સામેલ કરો.
2 કલાકથી વધુ બાળકોને ટીવી કે મોબાઇલનો ઉપયોગ ન કરવા દો
1 કલાકથી વધુ નિયમિત એક્સર્સાઇઝ અને રમવાનુ ફરજિયાત બનાવો
કોઇ પણ પ્રકારના સોફ્ટડ્રિંક્સ બાળકોને પીવા માટે ન આપો.

સંકળાયેલા મુદ્દાઓ

Children Health Lifstyle Obesity બાળકો મેદસ્વિતા Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ