બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Attack on Balasinore PI in Mahisagar

હુમલો / મહીસાગરમાં બાલાસિનોરના PI પર હુમલો, બુટલેગરોએ કર્યો કાર ચડાવવાનો પ્રયાસ, કોની રહેમનજર?

Vishal Khamar

Last Updated: 03:09 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગરનાં બાલાસિનોર પીઆઈ પર હુમલો કરવામાં આવ્યો છે. બુટલેગરોએ પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. બાલાસિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ પર બુટલેગરોએ હુમલો કરતા પીઆઈએ ખુદ ફરિયાદી બનીને બુટલેગરો સામે ફરિયાદ નોંધાવી હતી.

મહીસાગરમાં કાયદો વ્યવસ્થાની ઐસીતૈસી કરતી ઘટના સામે આવી છે..જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર પર બુટલેગરોએ કાર ચડાવી દેતાં પોલીસ ઇન્સ્પેક્ટર ઘાયલ થયા છે. મહીસાગરના બાલાસિનોરમાં પોલીસ ઇન્સ્પેક્ટર અંશુમન નિનાના પર કુખ્યાત બુટલેગર મનીષ મહેરા અને વિક્રમ માલીવાડે હુમલો કર્યો. બુટલેગરોએ કાર દ્વારા PI નિનામાને કચડવાનો પ્રયાસ કર્યો..સમગ્ર ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર અંશુમન નિનામા ઘાયલ થતાં તેમને સારવાર માટે ખસેડાયા છે..મહત્વનું છેકે હુમલો કરનાર બુટલેગરો મનીષ મહેરા અને વિક્રમ માલીવાડ PI નિનામા પર હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

મહિસાગરમાં બુટલેગરોને પોલીસનો કોઈ ડર જ નથી
બુટલેગરોને પોલીસનો કોઇ ડર ન હોય તેવી સ્થિતી મહિસાગરમાં જોવા મળી રહી છે. ફક્ત મહિસાગર નહીં પરંતુ રાજ્યમાં ઠેર ઠેર બુટલેગરો દ્વારા પોલીસ પર હિચકારી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં એક બાજુ કડક કાયદાઓ દ્વારા શાંતિના દાવાઓ કરાય છે. ત્યારે બીજી બાજુ બુટલેગરોના નેટવર્કને તોડવામાં રાજ્યની પોલીસ પાછળ પડી રહી છે. 

વધુ વાંચોઃ અંતે ભાજપે પેટાચૂંટણી માટે 5 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી ઉતાર્યા ચૂંટણી મેદાનમાં

બુટલેગરો પોલીસ પર જ કરી રહ્યા છે હુમલા
પૈસાના જોરે વારંવાર છૂટી જતાં આવા બુટલેગરો પર કોની રહેમનજર છે તે મોટો સવાલ છે.બુટલેગરોને છાવનાર પોલીસ પર બુટલેગરો જ હુમલાઓ કરી રહ્યા છે. લોકોની રક્ષા કરતા પોલીસના જવાનો અને અધિકારીઓ બુટલેગરો સામે જ સુરક્ષિત નથી. તેવામાં રાજ્યમાં વ્યાજખોરોની જેમ બુટલેગરો સામે પણ રાજ્યવ્યાપી કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ