બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP announced candidates for assembly by-elections

વિધાનસભા પેટા ચૂંટણી 2024 / અંતે ભાજપે પેટાચૂંટણી માટે 5 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી ઉતાર્યા ચૂંટણી મેદાનમાં

Published By: Vishal Khamar

Last Updated: 01:09 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો જાહેર થઈ ગયા બાદ ભાજપ દ્વારા આજે વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપનાં ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાં પાંચ વિધાનસભા પર ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કર્યા હતા.

લોકસભાની સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી પણ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ભાજપ દ્વારા પેટાચૂંટણી માટે પાંચ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 

  • પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ભાજપે મેદાને ઉતાર્યા
  • વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે આપી ટિકિટ
  • ખંભાતથી ચિરાગ પટેલને ભાજપે આપી ટિકિટ
  • માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
  • વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ

 

સંકળાયેલા મુદ્દાઓ

Assembly Elections 2024 Gujarat ByElections gujarat ઉમેદવાર જાહેર ગુજરાત પેટાચૂંટણી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી 2024 Assembly by-election 2024

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ