બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / At the age of 52, the businessman tried his hand at acting, beating Bollywood's big films in earnings

શું વાત છે / 52 વર્ષની ઉંમરે ઉદ્યોગપતિએ એક્ટિંગમાં અજમાવ્યો હાથ, બોલીવુડની બિગ ફિલ્મોને કમાણીમાં પછાડી

Megha

Last Updated: 05:08 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ફિલ્મમાં બૉલીવુડની અભિનેત્રી ઉર્વશી રોતેલા સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર સરવાનન અરુલ લીડ રોલમાં છે.

  • તમિલ ભાષાની ફિલ્મ બોક્સ ઓફિસ પર આગળ નીકળી ગઈ
  • સરવાનન અરુલ એ 52 વર્ષની ઉંમરમાં તેના અભિનયના કરિયરની શરૂઆત કરી
  • ફિલ્મ ધ લેજન્ડ એ બૉલીવુડ ફિલ્મ 'ધાકડ' અને 'શાબાશ મિત્તુ' ને પાછળ છોડી 

હાલ એવું લાગી રહ્યું છે કે બોલિવૂડના ખરાબ દિવસો ચાલુ થઈ ગયા છે. કોરોનાકાળ પછી આવેલ અઢળક ફિલ્મોમાંથી ગણતરીની ફિલ્મોએ સારી કમાણી કરી છે બાકી બધી ફિલ્મો બોક્સઓફિસ પર ફ્લોપ થઈ ગઈ છે. હાલની જ વાત કરી તો રણબીર કપૂરની ફિલ્મ શમશેરા 150 કરોડના બજેટમાં બની હતી પણ અત્યાર સુધી 40 કરોડનો આંકડો પણ પર કરી શકી નથી. 

એવામાં સાઉથની તામીલ ભાષાની 'ધ લેજન્ડ' ફિલ્મ રિલિજ થઈ છે અને તેને બૉલીવુડની અનેક ફિલ્મોને ટક્કર આપી છે. ઘણી બોલિવૂડની ફિલ્મ પહેલા દિવસના કલેક્શનમાં આટલી પિટાઈ છે કે તેની સામે તમિલ ભાષાની ફિલ્મ બોક્સ ઓફિસ પર આગળ નીકળી ગઈ છે. આ ફિલ્મમાં બૉલીવુડની અભિનેત્રી ઉર્વશી રોતેલા સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનાર સરવાનન અરુલ મેઇન લીડમાં છે. 

સરવાનન અરુલ એ 52 વર્ષની ઉંમરમાં તેના અભિનયના કરિયરની શરૂઆત કરી છે. એમની ફિલ્મ ધ લેજન્ડ એ બૉલીવુડ ફિલ્મ ધાકડ અને હાલમાં જ રિલિજ થયેલ ફિલ્મ 'શાબાશ મિત્તુ' ને બોક્સ ઓફિસ કલેક્શનમાં પાછળ છોડી દીધી છે. 

ફિલ્મનું બજેટ 40-50 કરોડ કહેવામાં આવી રહ્યું છે. અને ફિલ્મે પહેલા જ દિવસે 2 કરોડની આસપાસનું કલેક્શન કરી શકે છે એવું તેની શરૂઆત જોઈને લાગી રહ્યું છે. 

કંગનાની ફિલ્મ ધાકડે પહેલા દિવકસે 40-50 લાખનું કલેક્શન કર્યું હતું. એ ફિલ્મ કુલ 80 કરોડના બજેટમાં બની હતી અને કુલ 2.85 કરોડની કમાણી કરી હતી. 

સાથે જ તાપસી પન્નું ની દિલમ શાબાશ મીત્તું એ પહેલા દિવસે 40 લાખની કમાણી કરી હતી. એ ફિલ્મ કુલ 30 કરોડના બજેટમાં બની હતી અને કુલ 2.12 કરોડની કમાણી કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ