બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / At a time when KISS scenes were not even running in Bollywood The actress gave NUDE shot for the first time

મનોરંજન / KISS સીન પણ નહોતા ચાલતા ત્યારે બોલીવુડમાં પહેલી વાર આ એક્ટ્રેસે NUDE સીન આપ્યો હતો, કોર્ટ પહોંચ્યો હતો વિવાદ

Megha

Last Updated: 02:54 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

50 વર્ષ પહેલા જ્યારે મોટા પડદા પર કિસ સીન પણ બતાવવામાં નહતા આવતા એ સમયે અભિનેત્રીએ ફિલ્મમાં ન્યુડ સીન આપીને લોકોને ચોંકાવી દીધા હતા.

  • 50 વર્ષ પહેલા ફિલ્મમાં ન્યુડ સીન આપીને લોકોને ચોંકાવી દીધા હતા
  • ફિલ્મમાં શશી કપૂર અને સિમી ગરેવાલ લીડ રોલમાં હતા
  • એ સમયે ભારતમાં કિસ સીન પણ બે ફૂલ દ્વારા દર્શાવવામાં આવતો

રણવીર સિંહ લગાતાર તેના ન્યુડ ફોટોશુટને લઈને ચર્ચાનો વિષય બની રહ્યા છે. એમની સામે મુંબઇમાં એફઆઈઆર પણ દર્જ થઈ છે પણ તમને જણાવી દઈએ કે સેલિબ્રિટી કેમેરા સામે આમ ન્યુડ થયા હોય એ કોઈ આ પહેલો કિસ્સો કે નવું ટ્રેન્ડ નથી. 50 વર્ષ પહેલા જ્યારે મોટા પડદા પર કિસ સીન પણ બતાવવામાં નહતા આવતા એ સમયે અભિનેત્રીએ ફિલ્મમાં ન્યુડ સીન આપીને લોકોને ચોંકાવી દીધા હતા. જો કે એ સમયે પણ ઘણા સવાલો અને વિરોધ થયા હતા. 

>

જે ફિલ્મની અમે વાત કરી રહ્યા છીએ એ ફિલ્મનું નામ છે 'સિધ્ધાર્થ'. એ એક ઇન્ડો-અમેરિકન ડ્રામા હતી જે જુલાઇ 1973ના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મમાં શશી કપૂર અને સિમી ગરેવાલ લીડ રોલમાં હતા. જયારે રમેશ શર્મા અને પીંચો કપૂરે પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. 

કોનોર્ડ રૂક્સના નિર્દેશનમાં બનેલ ફિલ્મને અમેરિકામાં લોકોએ ખુબ જ પસંદ કરી હતી પણ ભારતના સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશને તેને બેન કરી દીધી હતી. એ સમયે ભારતમાં કિસ સીન પણ બે ફૂલ દ્વારા દર્શાવવામાં આવતો હતો. એ સમયે ફિલ્મ 'સિધ્ધાર્થ' માં સિમી અગ્રવાલે ન્યુડ સીન આપ્યો હતો અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એ સીન બોલીવુડના ઈતિહાસમાં પહેલો ન્યુડ સિન હતો. 

સિમી અગ્રવાલનો એ સીન બે અંગ્રેજી મેગેઝીનના કવર તરીકે પ્રકાશિત થયો હતો. જયારે એ મેગેઝીન બહાર આવી હતી એ સમયે આવો જ હોબાળો મચી ગયો હતો અને એ કેસ અદાલત સુધી પંહોચ્યો હતો. એ પછી ફિલ્મને પણ બેન કરી દેવામાં આવી હતી. 

એ પછી સિમીએ ફિલ્મ 'મેરા નામ જોકર' માં પણ ન્યુડ સીન આપ્યો હતો જે વર્ષ 1972માં રિલીઝ થઇ હતી. એ સમયે મેકર્સે એમનો ખાલી બેક સીન બતાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ