બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / Daily Horoscope / astrology says kanya mesh mithun dhanu rashi will get financial benefits in 2024

જ્યોતિષ / 2024નું નવું વર્ષ બેસતાં જ કન્યા અને મિથુન સહિત આ રાશિના જાતકોના ખૂલી જશે ભાગ્ય, અઢળક ધનલાભના બની રહ્યા છે યોગ

Vaidehi

Last Updated: 06:45 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર 2 દિવસોમાં જ નવું વર્ષ શરૂ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિઓ પર 2024માં માં લક્ષ્મીની અઢળક કૃપા વરસશે.

  • નવા વર્ષમાં માં લક્ષ્મી ધનની વર્ષા કરશે
  • કેટલીક રાશિઓનાં જાતકોનો ભાગ્યોદય થશે
  • આવકથી લઈને પારિવારિક સુખ શાંતિનાં યોગ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન સુખમય રહે અને આર્થિક સ્થિતિ મજબૂત રહે. માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જે વ્યક્તિ પર માં લક્ષ્મીની કૃપા હોય છે તેને જીવનમાં તમામ પ્રકારનાં સુખની પ્રાપ્તિ થાય છે. થોડા દિવસો બાદ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિઓ પર નવા વર્ષે માં લક્ષ્મીની અઢળક કૃપા રહેશે. આ રાશિવાળા લોકોનું ભાગ્યોદય થશે.

વાંચવા જેવું: 2024માં શનિની ઊંધી ચાલ તમારા જીવનમાં લાવશે સંકટ: આ 3 રાશિના જાતકો ખાસ ચેતજો

મેષ રાશિ
આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.
કાર્યક્ષેત્રમાં તમારા કામનાં વખાણ થશે.
ધનલાભ થશે.
આવકનાં સ્ત્રોતમાં વૃદ્ધિ થશે.
સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મળશે.
વૈવાહિક જીવન સુખમય રહેશે.

મિથુન રાશિ
આર્થિક પક્ષ મજબૂત રહેશે.
કાર્યમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત નહીં કરવી પડે.
રોકાણ કરવાથી લાભ થશે.
નોકરી કે વેપારમાં ફાયદો શક્ય છે.

કન્યા રાશિ
આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે.
નોકરી અને વેપાર માટે સમય શુભ.
દાંપત્ય જીવનમાં સુખાકારી વધશે.
મિત્રોનો સહયોગ મળશે.
તમારા દ્વારા કરવામાં આવેલા કામનાં વખાણ થશે.

ધનુ રાશિ
ભાગ્યોદય થશે.
ધનલાભ શક્ય છે.
પારિવારિક જીવન સુખમય રહેશે.
ખુબ માન-સમ્માન મળશે.
રોકાણ કરવાથી લાભ મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ