બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:22 PM, 12 August 2025
1/5
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓમાં દરેક પર અલગ-અલગ દેવ-દેવતાઓની વિશેષ કૃપા હોય છે. એવી જ રીતે લાડલા લડ્ડુ ગોપાલ (શ્રીકૃષ્ણ) કેટલીક રાશિઓ પર ખાસ મહેરબાન રહે છે.આગસ્ટના પહેલા સપ્તાહમાં કેટલીક રાશિઓ માટે ખાસ શુભ સમય છે. આ સમયગાળા દરમિયાન 'સમસપ્તક', 'ષડાષ્ટક', 'ગજલક્ષ્મી', 'નવપંચમ' અને 'મહાલક્ષ્મી' જેવા રાજયોગો બની રહ્યા છે, જેનાથી કેટલાક જાતકોને ખાસ લાભ થશે.
2/5
3/5
આ રાશિના જાતકો પર શ્રીકૃષ્ણની ખાસ કૃપા હોય છે, કારણ કે આ રાશિનું પ્રભુ નક્ષત્ર 'રોહિણી' છે અને શ્રીકૃષ્ણનો જન્મ પણ રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ રાશિના લોકો કાર્યક્ષેત્રે મોટી સફળતા મેળવે છે, પૈસાની તંગી કદી અનુભવતા નથી અને માનસિક-શારીરિક તણાવથી પણ રાહત મળે છે. રાધા-કૃષ્ણના મંત્રનો જાપ તેમને વધુ સમૃદ્ધ બનાવે છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ