બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ગુરુના ઉદયથી ધનલક્ષ્મી રાજયોગનું નિર્માણ, જે આ રાશિના જાતકોને બનાવશે ધનવાન

photo-story

5 ફોટો ગેલેરી

જ્યોતિષ / ગુરુના ઉદયથી ધનલક્ષ્મી રાજયોગનું નિર્માણ, જે આ રાશિના જાતકોને બનાવશે ધનવાન

Last Updated: 08:36 PM, 3 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુરુ ગ્રહ 12 વર્ષ બાદ મિથુન રાશિમાં ઉદય કરવા જઈ રહ્યો છે. આગામી માસમાં તેના આ ઉદયથી ત્રણ રાશિ જાતકોનું ભાગ્ય ચમકી જવાનું છે. ગુરુના પ્રભાવથી તેમને ધનમાં વૃદ્ધિ થશે.

1/5

photoStories-logo

1. ગુરુ ઉદય

જ્યોતિષ મુજબ, ગુરુ ગ્રહ જુલાઈમાં ઉદય થશે. 12 વર્ષ બાદ ગુરુ ગ્રહ બુધની સ્વામીવાળી રાશિ મિથુન ઉદય કરશે. તેનાથી ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે. તેની અસર બધી રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમની સાથે જોડાયેલા લોકો સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. તુલા

તુલા રાશિના લોકો માટે ધનલક્ષ્મી રાજયોગ સકારાત્મક સાબિત થઈ શકે છે. આ રાજયોગ તુલા રાશિના નવમા ભાવમાં રચાશે. આ સમય દરમિયાન તમને કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. આ સિવાય તમે કોઈપણ ધાર્મિક કે શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. તો તમે કામ અથવા વ્યવસાય સંબંધિત હેતુઓ માટે મુસાફરી કરી શકો છો. ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશ સંબંધિત કામમાં પ્રગતિ થઈ શકે છે. ગુરુની કૃપાથી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે અને લાંબા ગાળાની યોજનાઓને અમલમાં મૂકવામાં મદદ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કન્યા

ધનલક્ષ્મી રાજયોગની રચના આ રાશિના લોકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. કેમ કે, ગુરુ તમારી રાશિના દસમા સ્થાનમાં રહેશે. આ સમય દરમિયાન તમારા કામ અને વ્યવસાયમાં સારી પ્રગતિ મળી શકે છે. બેરોજગાર લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. આ સમય દરમિયાન જીવનમાં વૈભવી અને સુખ-સુવિધાઓ વધશે, કાર્યસ્થળ પર માન-સન્માન અને પ્રમોશનની તકો મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અને નવા કોન્ટેક્ટ ફાયદાકારક સાબિત થશે. જો તમે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હોવ તો તમને તેમાં સફળતા મળી શકે છે. તમારા પિતા સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મીન

ધનલક્ષ્મી રાજયોગની રચના મીન રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કેમ કે આ રાજયોગ તમારી રાશિથી ચોથા ભાવમાં બનવાનો છે. આ સમયે તમને ભૌતિક સુખો મળી શકે છે. તમે વાહન કે મિલકત ખરીદવાનું પણ વિચારી શકો છો. શિક્ષણ, કલા અથવા સર્જનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળવાની શક્યતા છે. માતા-પિતા અથવા ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. તમને તમારી માતા દ્વારા નાણાકીય લાભ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. DISCLAIMER:

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Guru Grah Zodiac Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ