બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ધર્મ / astro remedies of tulsi puja for blessing wealth and prosperity according

અધિકમાસ / ઘરમાં તુલસીનો છોડ હોય તો પુરુષોત્તમ મહિનામાં ખાસ કરી લો આ ઉપાય, મનોકામના થશે પૂર્ણ, મળશે સુખ-સમૃદ્ધિ

Bijal Vyas

Last Updated: 09:10 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન ધર્મમાં પુરષોત્તમ માસનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે.

  • અધિક માસમાં કરો તુલસીથી જોડાયેલા ઉપાય 
  • દેવી તુલસીને પ્રસન્ન કરવા માટે કરો આ મંત્રનો જાપ
  • રવિવાર કે એકાદશીના દિવસે તુલસીને જળ ના ચઢાવો

Adhik Maas 2023 : અધિકમાસની શરુઆત 18 જુલાઇ 2023થી થઇ ચુક્યુ છે, જેનું સમાપન 16 ઓગષ્ટ 2023થી થશે. સનાતન ધર્મમાં પુરષોત્તમ માસનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે. આ મહિનામાં કરવામાં આવેલ જ્યોતિષ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ દરમિયાન તમે નિયમિત રુપથી તુલસીની પૂજા કરો છો તો તમે જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનનો વધારો થાય છે. તો આવો જાણીએ જ્યોતિષ અનુસાર, અધિકમાસમાં તુલસીથી જોડાયેલા ઉપાય વિશે...

અધિક માસમાં કરો તુલસીથી જોડાયેલા ઉપાય 
1. તુલસીનો છોડ સનાતન ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેની સાથે જોડાયેલા અધિક માસમાં કરવામાં મનુષ્યને ખૂબ જ લાભ થઇ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અધિક માસના પાંચમા દિવસે તુલસીના છોડને શેરડીનો રસ ચઢાવવાથી ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો.

ખાસ નોટ કરી લેજો આ 2 દિવસ, ભૂલથી પણ તુલસીને પાણી ન ચઢાવતા નહીં તો માતા  લક્ષ્મી થઈ જશે કોપાયમાન! | Make a special note of these 2 days, even by  mistake,

2. દેવી તુલસીને પ્રસન્ન કરવા માટે महाप्रसाद जननी सर्व सौभाग्यवर्धिनी, आधी व्याधि हरा नित्यं तुलसी त्वं नमोस्तुते।। આ મંત્રનો જાપ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને સુખ-સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.

3. જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો તુલસીના 5 પાન લો, તેને લાલ કપડામાં લપેટીને તિજોરી અથવા પૈસાની જગ્યાએ રાખો. આમ કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સિવાય નિયમિત રીતે સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો.

4. આ અધિક મહિનામાં તુલસીના છોડને જળ ચઢાવો. આ દરમિયાન ओम नमो भगवते वासुदेवाय नमः મંત્રનો જાપ કરો. ધ્યાન રાખો કે જે દિવસે તમે જળ ચઢાવો તે દિવસે રવિવાર કે એકાદશી ન હોવી જોઈએ.

ભૂલથી પણ ઘરમાં આ દિશામાં ન રાખો તુલસીનો છોડ, થઈ શકે છે નુકસાન | tulsi or  basil plant must be in this side at your home know everything about

5. અધિક મહિનામાં તુલસીની પૂજા કર્યા પછી, પરિક્રમા કરો અને તમારા મનમાં તમારી ઇચ્છાનું પુનરાવર્તન કરો, તુલસી માતાને તે પૂર્ણ કરવા વિનંતી કરો. આ દરમિયાન તુલસીના છોડને લાલ ચુંદડી અર્પણ કરો. આ ઉપાય તમારા સુખ-સમૃદ્ધિમાં વધારો કરે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ