બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Assembly Speaker Shankar Chaudharys strict stand against anti-social elements

કડક વલણ / VIDEO :'પ્રેમ રાખશો તો 4 વખત નમીશ, અવળચંડાઈ હશે તો..' શંકરસિંહ ચૌધરીનો લુખ્ખાતત્વોને લલકાર

Kishor

Last Updated: 05:21 PM, 23 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમણે કહ્યું કે જો કોઈ અવળચંડાઈ કરશે તો કાયદો તેને તેની ભાષામાં જ  જવાબ આપશે.

  • વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું અસામાજિક તત્વો સામે કડક વલણ 
  • થરાદના દુધવામાં શંકર ચૌધરીએ અસામાજિક તત્વોને આપી ચીમકી
  • આગેવાન, કાર્યકર્તા કે પ્રજાને તકલીફ થવા પર કાયદો કાયદાનું કામ કરશે : શંકર ચૌધરી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવેલ વિધાનસભાના અધ્યક્ષ તેમજ થરાદ બેઠકના ધારાસભ્ય શંકર ચૌધરી વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે શંકર ચૌધરીનો આવારાતત્વો સામે આકારા પાણીએ હોવાનો વીડિયો સામે આવ્યો છે. થરાદ પંથકના દુધવા ગામેં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. આ દરમિયાન શંકર ચૌધરીએ જાહેર મંચ પરથી માથાભારે લોકોને ગર્ભિત ધમકી આપી સુધરી જવા શાનમાં સમજાવ્યું હતી.


શુ બોલ્યા શંકર ચૌધરી? 

ધારાસભ્ય શંકર ચૌધરીએ જાહેર મેચ પંરથી સંબોધન કરતા કહ્યું કે કોઈ આગેવાનથી કાર્યકર કે પ્રજાને મુશ્કેલી પડી તો કાયદો કાયદાનું કામ કરશે. સ્વભાવને ઇતિહાસ બધાએ જોઈ અને સમજી લેવો પડે છે આ વાત મારે કહેવી પડે એટલા માટે બધાની હાજરીમાં કહું છું. પ્રેમ અને લાગણી રાખશે તેના માટે ચાર વખત નામવાની તૈયારી છે. દંડાઈ હશે તો જેનું જેવુ વર્તન હશે તેવો જ જવાબ કાયદો આપે છે.આ થી જે લોકો નથી સમજતા તે લોકો સમજીને આગળ વધે. વધુમાં અસામાજિક તત્વોને ગર્ભિત ધમકી અપાતા કહ્યું હતું કે કોઈ ખોટા અખતરા ન કરે! વધુમાં એમ પણ કહ્યું હતું કે માખી કરડે તો એનું પરિણામ આખા મધપૂડાને ભોગવવુ પડે છે. હું તમામનો આભાર માનવા આવ્યો છું પરંતુ દુધવા ગામમા આ બાબત કહેવી પડે તેવું લાગતા કહ્યું અને ધ્યાન રાખી જરૂર પડ્યે હિશાબ પણ રાખીશ તેમ જણાવ્યું હતું.

અગાઉ નિવેદનથી આવ્યા હતા ચર્ચામાં

અગાઉ ગુજરાત વિધાનસભાની ચુંટણી દરમિયાન પણ શંકર ચૌધરી ચર્ચામાં આવ્યા હતા જેમાં જાહેર સભાને સંબોધતા શંકર ચૌધરીએ કહ્યું હતું કે સાવ નમાલો માણસ નથી. ભાઈબંધી રાખવા જેવો માણસ છું. ભાઈબંધી રાખશો તો અડધી રાતનો હોંકારો થઇશ તેવી પણ ખાતરી આપી હતી. વધુમાં તેમણે કહ્યું કે તમે મહેસાણા કે ક્યાંય પણ જાશો તમારી ગાડી કોઇ પોલીસવાળાઑ રોકે એને પૂછે કે ક્યાંથી આવો તમે થરાદ શંકરભાઇને ત્યાંથી આવું છું. તેમ કહેશો એટલે તે સેલ્યુટ મારીને જવા દેશે. તેવું ગૌરવ મારે તમામ નાગરિકોને અપાવવું છે અને ખાલી મારો ફોટો સ્ટેટસમાં હોય તો પણ કોઈ પોલીસવાળા તમને રોકશે નહી.વાવમાં હું નથી તો પણ નામથી કામ થઇ જાય છે. તેમ હું ના હોય તો પણ કામ થઇ જવા જોઇએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ