બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Asphalt has been laid on the cement road in Porbandar

VIDEO / આને કહેવાય વિકાસ! પોરબંદરમાં સિમેન્ટના રોડ પર પથરાયો ડામર, જુઓ વીડિયો

Dinesh

Last Updated: 09:05 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Porbanadar news: પોરબંદરમાં સિમેન્ટ રોડ પર ડામર પાથરવામાં આવ્યો છે, કમલાબાગથી વિરભની ખાંભી સુધીના રસ્તા પર ડામર પથરાયો છે

જાહેર જનતા પોતાને થતી પરેશાની અંગે વારંવાર રજૂઆત કરતી હોય છે. પરંતુ સત્તાધારીઓ તેની અવગણના કરતા હોય છે. પણ ચૂંટણી આવતા જ વિકાસ કાર્યોનો ઢોંગ કરવામાં આવે છે. પોરબંદરમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. સિમેન્ટ રોડ પર ડામર પાથરવામાં આવ્યો છે. કમલાબાગથી વિરભની ખાંભી સુધીના રસ્તા પર ડામર પથરાયો છે. સિમેન્ટ રોડ પર થયેલા ખાડાઓ ભરવા ડામરનો ઉપયોગ કરાયો છે.

 

વાંચવા જેવું:  પંચમહાલના પૂર્વ સાંસદ ભૂપેન્દ્રસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાયા, 2019માં કરી હતી અપક્ષ ઉમેદવારી

વિકાસ કાર્યોનો ઢોંગ
પોરબંદરમાં ચૂંટણી નજીક આવતા વિકાસને આંખોની સામે લાવવાનો બુદ્ધિ પ્રદર્શન કરાયું હોય તેવું લાગે છે કારણ કે, જે જગ્યા ડામર પાથરવામાં આવ્યો છે, ત્યાં પહેલા સિમેન્ટનો રોડ બનાવવામાં આવ્યો હતો. જો કે, વહીવટી તંત્રે સિમન્ટ રોડ ઉપર ડામરનો રોડ બનાવ્યો છે. જો કે, અહીં લોકો આ મુદ્દે અનેક ચર્ચાઓ પણ કરી રહ્યાં છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ