બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Ashwin who was a super flop in IPL 2024 is likely to get a place in the T20 World Cup

IPL 2024 / સ્પેશ્યાલિસ્ટ ઑફ સ્પિનર, જેના નામે 6 IPLમાં એક વિકેટનો રેકોર્ડ, છતાંય મળી શકે છે T20 વર્લ્ડકપમાં સ્થાન

Priyakant

Last Updated: 03:43 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Latest News : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં રવિચંદ્રન અશ્વિનનું કંગાળ પ્રદર્શન રહ્યુ છે છતા તેની પર ટીમ લગાતાર ભરોષો કરી રહી છે

IPL 2024 News : IPL 2024માં રાજસ્થાન રોયલ્સમાંથી રમી રહેલો સ્પિનર અશ્વિન અત્યાર સુધી ફ્લોપ રહ્યો છે. તેને 6 મેચમાં 209 રન આપી માત્ર એક જ વિકેટ લીધી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં રવિચંદ્રન અશ્વિનનું કંગાળ પ્રદર્શન રહ્યુ છે છતા તેની પર ટીમ લગાતાર ભરોષો કરી રહી છે. આ સીઝનની IPLમાં તેને કુલ 6 મેચમાં માત્ર એક જ વિકેટ લીધી છે. રાજસ્થાન રોયલ્સનો આ સ્પિનર લગાતાર ફ્લોપ રહ્યો છે.

જો રાજસ્થાનની ગત મેચની વાત કરીયે તો અશ્વિન KKR સામે બરોબરનો ધોવાયો હતો. તે મેચમાં અશ્વિને 49 રન આપ્યા હતા અને એક વિકેટ પણ નહતી લીધી. અશ્વિને આ સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સને બાદ કરતા કોઈ પણ ટીમની સામે વિકેટ નથી લીધી. લખનઉ સામે તેને 35 રન આપી સ્ટોઈનિસની વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિને આ સીઝનની તેની કુલ 6 મેચમાં 23 ઓવર નાખી છે. આ 23 ઓવરમાં તેને 209 રન આપ્યા છે. તેની બોલિંગ એવરેજ 209.00 અને સ્ટ્રાઈક રેટ 138.00 રહી છે. 

ઉલ્લેખનીય છે કે,આ સીઝનમાં અશ્વિન બાદ બીજા 4 બોલરો પણ એવા છે જેમને પણ માત્ર 1 વિકેટ લઈને 100 કરતા વધુ રન આપ્યા છે. જેમાં મયંક ડાગરે 5 મેચમાં 120 રન આપી એક વિકેટ લીધી છે. અલ્જારી જોસેફે 115 રન આપી એક વિકેટ લીધી છે. શેફર્ડે 109 રન આપ્યા છે તો મફાકાએ 103 રન આપ્યા છે. રવિચંદ્રન અશ્વિન આ IPLમાં અત્યાર સુધી ફ્લોપ રહ્યો છે, તે આ IPLમાં વિકેટો લેવાની લિસ્ટમાં બોટમ પર છે છતા તેનું આગામી વર્લ્ડ કપમાં BCCI દ્વારા સીલેક્શન થઈ શકે તેવી પુરેપુરી સંભાવના છે. અશ્વિન ગત T20 અને વન ડે વર્લ્ડ કપ પણ રમ્યો હતો. 

વધુ વાંચો : ઈશાન OUT તો પંડ્યા-સેમસન પર સસ્પેન્સ! જાણો T20 વર્લ્ડકપમાં કયા ખેલાડીનો સિતારો ચમકશે અને...!

અશ્વિન માટે રાહતની વાત એ રહી કે તેના આ IPLમાં ખરાબ પ્રદર્શન છતા તેની અસર રાજસ્થાનની ટીમ પર નથી પડી. રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ટોપ પર જ છે. રાજસ્થાન રોયલ્સે 7માંથી 6 મેચમાં જીત મેળવી છે. જેથી અશ્વિનને રેસ્ટ આપવાનું નથી વિચારવામાં આવતુ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ