બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Ashish Nehra and Sunak's face are somewhat similar for which people congratulated Ashish Nehra.

ગજબ / ઋષિ સુનક બન્યા બ્રિટનના PM તો ટ્રેન્ડ થઈ ભારતીય ક્રિકેટરની તસવીરો, લોકોએ PM મોદી સાથે કનેક્શન શોધી નાંખ્યું

Dinesh

Last Updated: 03:31 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋષિ સુનકએ ઈતિહાસ રચ્યો છે, ત્યાં આશીષ નહેરા અને સુનકનો ચહેરો થોડા અંશે મળતા આવે છે જેને લઈ લોકોએ આશીષ નહેરાને પાઠવ્યા અભિનંદન

  • ઋષિ સુનકએ ઈતિહાસ રચ્યો
  • યુકેના પ્રઘાનમંત્રી ઋષિ સુનક
  • આશીષ નહેરા પર બન્યા મીમ્સ

ભારતીય મૂળના ઋષિ સુનકએ ઈતિહાસ રચ્યો છે. તેઓ યુનાઈટેડ કિંગડમના નવા પ્રધાનમંત્રી બનશે. ભારતમાં દિવાળીના તહેવારની જોરદાર ઉજવણી ચાલી રહી છે ત્યારે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે જે બાબતે જ સોશિયલ મીડિયામાં જોરદાર મીમ્સ પણ વાયરલ થઈ રહ્યાં છે. જે મીમ્સે દરેકને ખુશ પણ કરી દીધા છે. જેમાં લોકો ઋષિને અભિનંદન પાઠવવાના બદલે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર આશીષ નહેરાને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.

 

આશીષ નહેરા પર બન્યા મીમ્સ
આશીષ નહેરા અને ઋષિ સુનકને ચહેરો થોડા અંશે મળતા આવે છે. તેમની હેરસ્ટાઈલ, ફેસકટ અને સ્માઈલ ફોટામાં એક જેવા જ નજરે પડે છે જેના કારણે લોકો મીમ્સ બનાવી આશીષ નહેરાને યુનાઈટેડ કિંગડમના વડાપ્રધાન બનવાના અભિનંદન આપી રહ્યાં છે.

લોકોએ જોરદાર કરી કોમેન્ટ્સ
સોશિયલ મીડિયા પર કેટલાક આવા મીમ્સ છે. તમે જોઈ શકો છો કે, જુઓ, અહીં લોકો લખી રહ્યા છે કે તાજેતરમાં IPLમાં જીત મેળવી હતી અને હવે યુનાઇટેડ કિંગડમ પ્રધાનમંત્રી પણ બન્યા છે તેંમને ખૂબ ખૂબ અભિનંદન. કેટલાક લોકોએ લખ્યું કે, ઋષિ સુનક અને આશીષ નહેરા કુંભના મેળામાં જુદા પડી ગયા હતાં.   

ભારતીયનો દબદબો
મહત્વનું છે કે, ઋષિ સુનક ભારતીય મુળના પહેલા વ્યક્તિ છે, જેઓ યુકેના પ્રઘાનમંત્રી બનવા જઈ રહ્યાં છે. એક ભારતીય મુળના વ્યક્તિ એટલા મોટા પદ પર જેવું એ ગર્વની બાબત ગણાવી શકાય છે. જે બાબતે સોશિયલ મીડિયામાં જબરદસ્ત કોમેન્ટો કરી અભિનંદન પણ પાઠવી રહ્યા છે. તો બીજી તરફ આશીષ નહેરાની વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર ખુબ જ પોપ્યુલર છે. જેમના ફોટા અને જોરદાર વાયરલ થઈ રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ