બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Are you getting these 6 signs in the new year? So be careful

ધર્મ / શું તમને પણ નવા વર્ષે મળી રહ્યાં છે આ 6 સંકેત? તો ચેતી જજો! પિતૃઓ થઇ જશે ક્રોધિત, અપનાવો આ ઉપાય

Pooja Khunti

Last Updated: 01:30 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 signs indicate your ancestors are angry: નવા વર્ષમાં તમારી પ્રગતિને અસર કરતા સંકેતો જોવા મળે તો તમારે સાવચેત રહેવું જોઈએ. આ સંકેત દર્શાવે છે કે તમારા પિતૃઓ તમારાથી ગુસ્સે છે.

  • પરિવારનાં સભ્યોનું વારંવાર બીમાર થવું
  • સંતાન સુખની પ્રાપ્તિ ન થવી
  • અચાનક આર્થિક નુકસાન થવું

નવા વર્ષની પ્રથમ અમાસ 11 જાન્યુઆરીએ છે. આ દિવસે પોષ અમાસનું સ્નાન અને  દાન થાય છે. તેનાથી ઉત્તમ લાભની પ્રાપ્તિ થાય છે. નવા વર્ષમાં તમારી પ્રગતિને અસર કરતા કોઈ સંકેતો મળી રહ્યા હોય તો સમજવું કે તમારા પિતૃઓ તમારાથી ગુસ્સે છે. જ્યારે તમે તમારા પિતૃઓ માટે દાન નથી કરતા ત્યારે તેઓ અસંતુષ્ટ રહે છે. જેના કારણે પિતૃ દોષ લાગે છે. જાણીએ આ સંકેતો વિશે. 

ગુસ્સે થયેલા પિતૃઓનાં 6 સંકેત 

  • પિતૃ ગુસ્સે હોય તો લગ્નમાં બાધા ઊભી થાય છે. લગ્ન નક્કી થતાં-થતાં રહી જાય છે. 
  • કોઈ કામમાં ખુબજ મહેનત કર્યા પછી પણ તે સફળ નથી થતું. 
  • પરિવારનાં સભ્યો વચ્ચે સમસ્યાઓ જોવા મળે છે. 
  • સંતાન સુખની પ્રાપ્તિ ન થવી. 
  • અચાનક આર્થિક નુકસાન થવું. ઘરમાં પૈસાની અછત જણાય. 
  • પરિવારનાં સભ્યોનું વારંવાર બીમાર થવું. 

વાંચવા જેવું: લવ લાઈફ બગડશે, થઈ શકે મોટું નુકસાન: કન્યા-મેષ સહિત આ રાશિના જાતકો થઈ જાય સાવધાન, બની રહ્યો છે ગુરુ-શુક્રનો યોગ

પિતૃઓને ખુશ કરવાનાં ઉપાય 

  • પિતૃઓને ખુશ કરવા માટે ત્રિપિંડી શ્રાદ્ધનું વિધાન છે. અમાસનાં દિવસે આ ઉપાય કરવામાં આવે છે. 
  • અમાસનાં દિવસે સ્નાન બાદ પિતૃઓને કુશ અને જળ અર્પણ કરો. 
  • પિતૃઓને પ્રસન્ન કરવા માટે પંચબલી વિધિ અને દાન કરવું જોઈએ.
  • પંચબલી વિધિની અંદર કુતરા, કાગડા અને ગાયને ઘરનું બનાવેલું ભોજન કરાવવાનું હોય છે. 
  • આ દિવસે અન્ન અને સફેદ વસ્ત્રનું દાન આપવામાં આવે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ