બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Aravalli MP Dipsinh Rathod got angry for not maintaining protocol

અરવલ્લી / મોડાસામાં લાલચોળ થયા આ સાંસદ: સ્ટેજ પરથી જ ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા, જાણો કેમ થયા નારાજ

Dinesh

Last Updated: 05:38 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MP Dipsinh Rathod protocol : સાંસદ દિપસિંહ રાઠોડએ કહ્યું કે, પ્રોટોકોલ બાબતે ફોરેસ્ટ વિભાગે ઓછું ધ્યાન રાખ્યું એમ કહું તો ચાલે અને પ્રોટોકોલમાં ઓછું ધ્યાન રાખ્યું છે એમાં કોઈ મુદ્દો નથી તેમજ પ્રોટોકોલ સચવાયું નથી એવુ પણ નથી

  • અરવલ્લીમાં વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો
  • સાંસદ દિપસિંહ રાઠોડનો પ્રોટોકોલ ન જળવાયો!
  • દિપસિંહ રાઠોડએ સ્ટેજ પર જ અધિકારીઓને ખખડાવ્યા


અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં સાબરકાંઠા - અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતા તેમજ તેઓ પ્રોટોકોલને લઈ અધિકારીઓ પર ગુસ્સે ભરાયા હતા અને સ્ટેજ પરથી ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા હતા. સાંસદે અધિકારી બાદ સ્પીચ આવતા પ્રોટોકોલ મામલે નારાજગી વ્યક્ત કરી છે

સાંસદ દિપસિંહ રાઠોડ શું કહ્યું ?
તેમણે જણાવ્યું કે, પ્રોટોકોલ ન જળવાયું એવું નથી તેમજ વન વિભાગના બે કર્મચારીઓ સ્ટેજ પર બુટ પહેરી સ્ટેજ આવ્યા એ ન આવવા જોઈએ પરંતુ એમની ગેર સમજ છે. તેમણે ઉમેર્યું કે, આ બાબતે ફોરેસ્ટ વિભાગે ઓછું ધ્યાન રાખ્યું એમ કહું તો ચાલે અને પ્રોટોકોલમાં ઓછું ધ્યાન રાખ્યું છે એમાં કોઈ મુદ્દો નથી તેમજ પ્રોટોકોલ સચવાયું નથી એવુ પણ નથી.

સાંસદ દીપસિંહ રાઠોડ

'પ્રોટોકોલ ન જાળવ્યો પણ હવે વાંધો નહીં'
સાંસદ દિપસિંહ રાઠોડે સ્ટેજ પરથી અધિકારીઓને ખખડાવતા કહ્યું હતું કે, પ્રોટોકોલ ન જાળવ્યો પણ હવે વાંધો નહીં. તેમજ સાંસદે અધિકારીઓને કેટલીક બાબતોમાં ધ્યાન રાખવા સૂચનો પણ આપ્યા હતા. આ જિલ્લા કક્ષાના વનમહોત્સવ કાર્યક્રમમાં મહિલા ગ્રુપ નર્સરી સાથે જોડાયેલા સંખીમંડળના ગ્રુપોને ચેક વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ વનવિભાગ સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.   

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ