બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / apple-iphone-x-2018-cheapest-and-will-have-dual-sim-says-analyst-kuo

NULL / APPLE આ વર્ષે લાવી શકે છે ડુઅલ સિમ વાળો સસ્તો iPhone X

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જો તમને પણ વધારે કિંમતના કારણે appleનો iPhone X ખરીદી નહીં શકવાની સમસ્યા છે તો તમારા માટે ખુશીના સમાચાર છે. એપલ આ વર્ષે 2018માં iPhone Xનું સસ્તુ વર્ઝન લાવવાની તૈયારીમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે iPhone X આ વખતે 3 નવા વેરિએન્ટમાં ાવશે. જેમાં એક સસ્તું વર્ઝન પણ હશે અને એની કિંમત આશરે 36 314 હશે. 



એક રિપોર્ટ પ્રમાણે iPhone Xને 3 મોડલ્સમાં રજૂ કરવાનો છે જેમાં 5.8 ઇંચ OLED ડિસ્પ્લે વાળો આઇફોન X હશે અને iPhone X અને iPhone X Plus પણ લોન્ચ થશે જેમાં 6.5 ઇંચની OLED ડિસ્પ્લે થશે અને એક વેરિએન્ટ 6.1 ઇંચની LCB ડિસ્પ્લે વાળું પણ મોડલ હશે જેની કિંમત ઓછી હસે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 6.1 ઇંચ ડિસ્પ્લે વાળા આઇફોનને બે વેરિએન્ટમાં લોન્ચ કરલામાં આવશે. જેમાં એક સિંગલ અને બીજું ડુઅલ સિમ વાળો હશે. 



જો એપલ ખરેખપ ડુઅલ સિમ વાળો આઇફોન રજૂ કરશે તો ભારતીય માર્કેટમાં તો એને સારા ફાયદા મળી શકે છે કારણ કે ભારતમાં ડુઅલ સિમ વાળા ફોનની ખૂબ જ ડિમાન્ડ છે. કેટલાક લોકો તો આઇફોન એટલા માટે પણ નથી ખરીદતા કારણ કે એમાં સિંગલ સિમનો જ સપોર્ટ મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ