બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / મનોરંજન / anupamaa 31th october 2023 full episode written update romil truth and guru maa trap

ગપશપ / પોર્ન વીડિયોના કારણે અનુપમા સિરિયલમાં આવશે નવો વળાંક! અનુજ અને અનુપમા મળીને અંકુશને આપશે સલાહ

Manisha Jogi

Last Updated: 10:35 AM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનુપમા સીરિયલમાં આજના એપિસોડમાં તમે જોશો કે, બાપુજી વનરાજ શાહને ટહેલવા માટે લઈ જશે. પાર્કમાં લાફિંગ ક્લબમાં તેમના મિત્રો સાથે પરિચય કરાવે છે.

  • અનુપમાના આજના એપિસોડની અપડેટ
  • અનુપમા સિરિયલમાં આવશે નવો વળાંક!
  • અનુપમાની સામે રોમિલની પોલ ઉઘાડી પડશે

અનુપમા સીરિયલમાં આજના એપિસોડમાં તમે જોશો કે, બાપુજી વનરાજ શાહને ટહેલવા માટે લઈ જશે. પાર્કમાં લાફિંગ ક્લબમાં તેમના મિત્રો સાથે પરિચય કરાવે છે. બધા વડીલ સાથે બેસીને હસી મજાક કરે છે, ત્યારે બાપુજી વનરાજને પણ તેમની સાથે બેસવા માટે કહે છે અને હસી મજાક કરવાનું કહે છે. વનરાજ કહેશે કે, તે જેટલું હસવાની કોશિશ કરે છે, તેને તેટલું રડવું આવે છે. ત્યારપછી બાપુજી સમજાવશે કે, દુ:ખ સહુના જીવનમાં હોય છે, તેમ છતાં લોકો જીવે છે. મિત્રોનું ઉદાહરણ આપીને કહેશે કે, તેમના જીવનમાં કંઈ નથી તો પણ જીવવાની કોશિશ કરી રહ્યા છે. 

અનુપમાની સામે રોમિલની પોલ ઉઘાડી પડશે
અનુપમા કપાડિયા મેંશનમાં રોમિલની બુક આપવા માટે રૂમમાં જાય છે ત્યારે તેને ખબર પડશે કે, તે લેપટોપ પર પોર્ન વિડીયો જોવે છે. અનુપમા અનુજને આ વાત કહેશે અને ત્યારપછી અંકુશ સાથે આ બાબતે વાત કરશે. અનુપમા અને અનુજ આ બાબતે અંકુશને સમજાવશે કે, આ ઉંમરે આ બધી વાત સામાન્ય છે. અંકુશને સમજાવશે કે, એક મિત્ર બનીને તેના દીકરા સાથે આ બાબતે વાત કરવી જોઈએ, નહીંતર ઊંધા રસ્તો જતો રહેશે. કપાડિયા મેંશનમાં પાખીને ફરી એકવાર ઈગ્નોરન્સ ફીલ થશે.

મિત્રો સાથે કોલેજ ફેસ્ટમાં જશે ડિંપી
ગુરુ માઁ માલતી દેવી પાખીને ભડકાવવાની કોશિશ કરશે કે, ‘અનુપમાની દુનિયા ખૂબ જ મોટી છે, એટલા માટે તે તેના પર ધ્યાન આપી શકતી નથી. તે તેના તમામ સંભવ કોશિશ કરશે.’ ડિંપલને તેની એક મિત્ર કોલેજ ફેસ્ટિવલમાં લઈ જશે, જ્યાં તેને પોઝિટીવ ફીલ થકશે. એક ફંક્શનમાં પોઝિટીવ ફીલ કરશે. ત્યારે તેની મિત્ર તેને આવીને કહેશે કે, આ ઈવેન્ટમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ડાન્સ પરફોર્મ કરવા માટે આવી રહ્યા છે અને તેમની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. 

માલતી દેવીનો બીજા દીકરો તપેશ
શોના એપિસોડના એન્ડમાં બતાવવામાં આવશે કે, પાખી તપેશ નામના યુવકને મળશે અને કહેશે કે, તેનો ડાન્સ બકવાસ છે. આ સાંભળીને તપેશ વિચારમાં પડી જશે કે, લોકો તેના ડાન્સના વખાણ કરી રહ્યા છે. આ કઈ છોકરી છે કે, જે તેના ડાન્સને ખરાબ કહી રહી છે. તપેશ ડિંપલ તરફ આકર્ષિત થાય છે અને ડિંપલને તપેશ સાથે પ્રેમ થઈ જશે. ત્યારપછી જાણ થાય છે કે, તપેશ માલતી દેવીનો બીજો દીકરો છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ