બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / An attack on the faith of Hindus, an indecent image of Maa Mahakali

વિવાદ / હિન્દુઓની આસ્થા પર પ્રહાર, મા મહાકાળીની અભદ્ર તસવીર: યુક્રેને ઉડાવી મજાક, બાદમાં કર્યું ડિલીટ

Priyakant

Last Updated: 03:50 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ukraine News: યુક્રેને આર્ટવર્કના નામે હિંદુ દેવી કાલીની અભદ્ર તસવીર પોસ્ટ કરી, આ તરફ ભારતના લોકોનાં ભારે ગુસ્સા બાદ હિન્દુ સંગઠનોએ પણ સવાલ ઉઠાવ્યા

  • યુક્રેન અને રશિયાનાં યુધ્ધ વચ્ચે હવે એક નવો વિવાદ
  • યુક્રેન  સંરક્ષણ મંત્રાલયે પોસ્ટ કરી મા મહાકાળીની અભદ્ર તસવીર 
  • ભારત પાસે મદદની ભીખ માંગતા યુક્રેને વિવાદ થતાં ટ્વિટ કર્યું ડિલીટ 

યુક્રેન અને રશિયાનાં યુધ્ધ વચ્ચે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, હમણાં તાજેતરમાં જ યુક્રેનનાં નેતા ભારત આવ્યા બાદ ઈમોશનલ બ્લેકમેલ કરી રહ્યા હતા. તેમને ભારત પાસે મદદ માટે આજીજી કરી રહી હતી. રશિયાએ આવું કર્યું છે. ચારેય દિશામાંથી મિસાઈલો પાણીની જેમ વરસી રહી છે. પરંતુ હવે લાગે છે કે, તેનો વિચાર બદલાઈ ગયો છે. તેથી જ તેઓએ એવી ભૂલ કરી છે જેના માટે કોઈ માફી નથી. યુક્રેને આર્ટવર્કના નામે હિંદુ દેવી કાલીની અભદ્ર તસવીર પોસ્ટ કરી હતી. ભારતના લોકોમાં ભારે ગુસ્સો હતો. હિન્દુ સંગઠનોએ પણ સવાલ ઉઠાવ્યા હતા. આ પછી ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી હતી.

યુક્રેન માતાજીની એક અભદ્ર તસવીર શેર કરતાં મામલો ગરમાયો છે. વાસ્તવમાં પુતિને તેમને એટલા પરેશાન કર્યા છે કે તેઓ પોતે જ સમજી શકતા નથી કે તેઓ શું કરી રહ્યા છે.યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે હિન્દુ દેવીનું અપમાન કર્યું છે. આનાથી લોકો નારાજ છે. જોકે વિવાદ વધતો જોઈ યુક્રેને તરત જ આ ટ્વિટ ડિલીટ પણ કરી દીધું છે. 

તાજેતરમાં જ  યુક્રેનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર આવ્યા હતા ભારત 
યુક્રેનના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એમિન જાપારોવા તાજેતરમાં જ ભારત આવ્યા હતા. તેમની સાથે તેઓ ઝેલેન્સ્કીનો એક પત્ર પણ લાવ્યા હતા. જ્યારે ભારત તરફથી માનવતાવાદી મદદ માટે વિનંતી કરવામાં આવી ત્યારે ભારતે કહ્યું, ઠીક છે અમે મદદ કરીશું. પરંતુ હવે યુક્રેન દ્વારા મા કાલીની અભદ્ર તસવીર પોસ્ટ કરવામાં આવી છે, તેનો અર્થ શું છે.

યુક્રેનને કારણે વૈશ્વિક સમીકરણો બગડી ગયા. નાટો જૂથમાં જોડાવાનો આગ્રહ એવો હતો કે હજારો લોકોએ જીવ ગુમાવ્યા. યુક્રેનના રાષ્ટ્રપતિ સામે આવીને કહે છે કે, રશિયાએ અહીં હુમલો કર્યો, ત્યાં હુમલો કર્યો. જોકે લોકોનું માનીએ તો તેઓ તેમના સંરક્ષણ મંત્રાલયને સમજાવશે કે, તેમણે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કેમ કર્યું ? તેમને આ અધિકાર કોણે આપ્યો ? તેણે કોની સલાહ પર આ કર્યું ? જોકે ભારતીય લોકોએ યુક્રેનને એટલી બધી વાતો કહી કે, તે પોતે જ ડરી ગયા અને ટ્વીટ ડિલીટ કરી દીધું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ