ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રણુજાના દર્શન કરીને પાછા ફરી રહેલાં બનાસકાંઠાના પરિવારને અકસ્માત, બે મહિલાના મોત

અકસ્માત / રણુજાના દર્શન કરીને પાછા ફરી રહેલાં બનાસકાંઠાના પરિવારને અકસ્માત, બે મહિલાના મોત

Last Updated: 05:52 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણુજાના દર્શન કરીને પાછા ફરી રહેલાં બનાસકાંઠાના પરિવારને અકસ્માત નડ્યો છે. ઠાકોર પરિવાર રણુજા રામદેવજી મહારાજના દર્શન કરવા ગયો હતો રોડ ક્રોસ કરવા જતાં અજાણ્યા વાહનચાલકે બે મહિલાઓને ટક્કર મારી હતી જ્યાં મહિલાઓનું અચાનક જ મોત નિપ્જ્યું હતું.

ADVERTISEMENT

વાત જાણેકે એમ છે કે બનાસકાઠાનો પરિવાર રણુજાથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો આ દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. બે મહિલાઓ રોડ ક્રોસ કરવા જતી હતી ત્યાં અચાનક જ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને બે મહિલાઓનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ બંને મહિસાઓ કાંકરેજ તાલુકાના ડુંગરાસણ અને નાગોટ ગામની રહેવાસી હતી. આ બંને મહિલાઓના મૃતદેહ વતમમાં પરત લાવતા પરિવાર અને ગામ આખામાં આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતીનું નિર્માણ થયુ હતુ. ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

vtv app promotion

પ્રેમીબેન ઠાકોર અને તારાબેન ઠાકોરનું આ ઘટનામાં કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બંને મહિલાઓના મોતથી પરિવાર વિખેરાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી.

વધુ વાંચો: મ્યાનમારમાં ફસાયાં 10 ગુજરાતી યુવકો, મોઢે માસ્ક, ચહેરા પર ચિંતા, વીડિયો કર્યો વાયરલ

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અને અજાણ્યા વાહનચાલકને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ranuja Darshan Accident Kankrej Taluka Accident Banaskantha Road Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ