બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / amla juice benefits home remedies for frequent urination

સ્વાસ્થ્ય / શું તમને પણ છે વારંવાર પેશાબની સમસ્યા? આયુર્વેદિક ઉપાયથી મળી શકે છે રાહત

Last Updated: 08:21 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amla Juice Benefits: ઘણા લોકોને વારંવાર યુરિનની સમસ્યા હોય છે. તેના પાછળનું કારણ શું છે અને આયુર્વેદિક ઉપાય કયા છે આવો જાણીએ.

  • વારંવાર પેશાબની થઈ રહી છે સમસ્યા? 
  • આ આયુર્વેદિક ઉપાયો કરશે મદદ 
  • આમળાના જ્યૂસથી થશે ખૂબ ફાયદો 

આમળા એક એવી ઔષધી છે જે ઘણા રોગોના સારવારમાં કામમાં આવે છે. તેનો સૌથી વધારે ઉપયોગ સ્કિન અને હેર કેરમાં કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને અહીં યુરિન સાથે જોડાયેલી સમસ્યાઓમાં કેવી રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ તેના વિશે જણાવીશું. 

વારંવાર પેશાબની મુશ્કેલીથી આ રીતે મેળવો છુટકારો 

  • આ બિમારીમાં તમે આમળાનો જ્યૂસ પી શકો છો. તેનાથી તમારી ઈમ્યૂનિટી બૂસ્ટ થશે. સાથે જ સંક્રમણથી પણ બચાવ થશે. આ શરીરમાં હાજર ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. તમારે બસ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આમળાનો પાઉડર મિક્સ કરીને પીવો જોઈએ. 
  • તુલસી પણ આ બીમારીમાં લાભકારક સાબિત થાય છે. તેમાં હાજર યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. બસ તમારે તુલસીના પાનને પીસીને તેનો રસ કાઢી પીવાનો રહેશે. 
  • યુરિનમાં બળતરાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પર્યાપ્ત પ્રમાણમાં પાણીનું સેવન કરવું. લીંબૂ પાણી અને ફૂદીનાના અર્કનો ઉપયોગ કરો. તેનાથી સંક્રમણને વધતુ રોકવામાં મદદ મળે છે. 
  • ફળોના જ્યૂસ અને શાકભાજી તમારા શરીરમાં પોષક તત્વોની કમીને પુરૂ કરવાનું કામ કરશે અને વોટર લેવલને વધારશે. 

વધુ વાંચો: સવાર-સવારમાં ખાલી પેટ કેળાં ખાવાની છે આદત, તો આટલું જાણી લેજો, નહીં તો મુશ્કેલીમાં મુકાશો

  • યુરિન સાથે જોડાયેલી કોઈ પણ મુશ્કેલીઓ હોય તો નિયમિત રૂતે નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. નારિયેળ પાણી ઘણા વિટામિન્સ અને મિરલ્સનો નેચરલ સોર્સ  છે. તેની સાથે જ બોડીને હાઈડ્રેટ રાખવાનું કામ પણ સારી રીતે કરે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Amla Juice Benefits Home Remedies urination આમળા જ્યૂસ amla juice benefits
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ