બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Eating bananas can cause digestive problems

લાઇફસ્ટાઇલ / સવાર-સવારમાં ખાલી પેટ કેળાં ખાવાની છે આદત, તો આટલું જાણી લેજો, નહીં તો મુશ્કેલીમાં મુકાશો

Pooja Khunti

Last Updated: 02:56 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેળાને એનર્જીનું પાવરહાઉસ કહેવામાં આવે છે. કેળાનાં સેવનથી શરીરને તરત જ એનર્જી મળે છે. જાણો કેળાનું સેવન ક્યારે કરવું જોઈએ.

  • કેળાની પ્રકૃતિ એસિડિક હોય છે 
  • આ વસ્તુ સાથે કેળાનું સેવન કરવું 
  • પાચનને લગતી સમસ્યા થઈ શકે છે 

કેળાને એનર્જીનું પાવરહાઉસ કહેવામાં આવે છે. કેળાનાં સેવનથી શરીરને તરત જ એનર્જી મળે છે. જાણો કેળાનું સેવન ક્યારે કરવું જોઈએ. કેટલાક ખાનગી અહેવાલો મુજબ ખાલી પેટ કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં નથી આવતું. કારણકે તેમા સુગરનું પ્રમાણ હોય છે. તે શરીરને એનર્જી તો આપે છે પણ થોડા જ સમયમાં તમને સુસ્તી ચડવા લાગે છે. નાસ્તામાં કેળા ખાવા ફાયદાકારક માનવામાં આવે છે પણ તેને ખાલી પેટ ખાવાથી બચવું જોઈએ. 

કેળાની પ્રકૃતિ એસિડિક હોય છે 
કેળામાં પોટેશિયમ ભરપૂર પ્રમાણ હોય છે પરતું તે પ્રકૃતિમાં એસિડિક હોય છે. તેના કારણે ખાલી પેટ કેળા ખાવાથી પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે.  

આ વસ્તુ સાથે કેળાનું સેવન કરવું 
તમે કેળાનું સેવન ડ્રાઈ ફ્રૂટ્સ, સફરજન અને અન્ય કોઈ ફળો સાથે કરી શકો છો. તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે. 

વાંચવા જેવું: ઉંઘતા સમયે ગળું સૂકું થઈ જતું હોય તો રેડ એલર્ટ! હોય શકે છે આ ખતરનાક બિમારી

પાચનને લગતી સમસ્યા  
કેળામાં સ્ટાર્ચનું પ્રમાણ પુષ્કળ હોય છે. જેના કારણે તેને પચવામાં સમય લાગે છે. તેનાથી તમને પેટમાં દુ:ખાવો થઈ શકે છે. 

વજન વધી શકે 
તમે પહેલાથી સ્વસ્થ હોય તો કેળાનું સેવન ટાળવું જોઈએ. કેળાનાં સેવનથી વજન વધી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ