સુવિધા / અમિત શાહ દ્વારા ગુજરાતમાં e-FIRનો પ્રારંભ, કહ્યું વિશ્વાસ છે કે સફળ થશે : વાહન-મોબાઈલ ચોરીની ફરિયાદ થશે ઑનલાઈન

Amit Shah lunches e-fir system in gujarat

જનતાની સગવડતા અને સુખાકારી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે e-FIR સેવાનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. જેની મદદથી નાગરિકોએ પોલીસ સ્ટેશન ધક્કો ખાવાની જરૂર નથી, ઘરે બેઠા જ ફરિયાદ નોંધાવી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ