ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બાકીના નોરતામાં સોથ વાળી દેશે વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

આગાહી / બાકીના નોરતામાં સોથ વાળી દેશે વરસાદ, અંબાલાલ પટેલની ભયાનક આગાહી

Published By: Vishal Khamar

Last Updated: 12:19 PM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદને લઈ અતિભારે આગાહી કરી છે. તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે.

ADVERTISEMENT

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ નવરાત્રીની મજા બગાડી શકે છે. આજે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતાઓ છે.

અતિભારે વરસાદની શક્યતાઓ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા, જામનગર, ખંભાળિયા સહિતના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ, ગાંધીનગરમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડી શકે

તેમજ કચ્છના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. અમદાવાદ સહિત ગાંધીનગરમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં વરસાદી ઝાપટાની શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ 'વિદેશી દારુનો ધંધો...' , ભાજપ નેતાની પોસ્ટથી મચી ગયો ખળભળાટ

બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ સક્રિય થશે

તેમજ બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ 4 થી 6 ઓક્ટોબર દરમ્યાન બનશે. જેની અસર ઉત્તર પૂર્વિય ભાગો તરફ થશે. જેથી ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. 7 ઓક્ટોબરથી પશ્ચિમી હવાનું જોર પકડતા રાજ્યમાં વરસાદની વિદાય થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Meteorologist Ambalal Patel Navratri Rains

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ