બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Politics / akhilesh yadav slams pm modi over surya namaskar statement

નિવેદન / PM મોદીના 'સુર્ય નમસ્કાર' વાળા નિવેદન પર અખિલેશ યાદવે કર્યો કટાક્ષ, કહ્યું, સારુ હોત, જો તેઓ કોઇ...

Mehul

Last Updated: 09:41 PM, 9 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવે પીએમ નરેન્દ્ર મોદીના 'સૂર્ય નમસ્કાર' વાળા નિવેદન પર કટાક્ષ કરતા રવિવારે કહ્યું કે મોદી કોઇ બેરોજગાર યુવાનના પિતા માટે પણ કોઇ આસન બતાવી દે તો સારુ.

  • સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પીએમ મોદી પર કર્યો કટાક્ષ
  • અખિલેશ યાદવે કહ્યું, પીએમ મોદી બેરોજગાર યુવાનના પિતા માટે કોઇ આસન બતાવી દે તો સારું
  • અખિલેશ યાદવે કહ્યું કે, દેશમાં બેરોજગારી ઉચ્ચ સ્તરે, વડાપ્રધાન પાસે તેના વિશે વિચારવાનો સમય નથી

અખિલેશ યાદવે બહરાઇચમાં એક ખાનગી કાર્યક્રમમાં સામેલ થવા જતી વખતે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, 'પ્રધાનમંત્રી' ''સૂર્ય નમસ્કાર'' અભ્યાસની આવૃત્તિ વધારીને પોતાની પીઠ મજબૂત કરવાની વાત કહી રહ્યા છે. સારુ હોતું, જો તેઓ કોઇ બેરોજગાર યુવાનના પિતા માટે પણ આવુ કોઇ આસન બતાવી દેતા.'' 

અખિલેશ યાદવે કહ્યું કે, ''દેશમાં બેરોજગારી વધી રહી છે. પ્રધાનમંત્રીની પાસે તેના વિશે વિચારવાનો સમય નથી તો તેઓ ઓછામાં ઓછુ કોઇ આસન જ બતાવી દે''. 

નોંધનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 'ડંડા' વાળી ટિપ્પણી પર ગત ગુરુવારે લોકસભામાં કટાક્ષ કરતા કહ્યું કે, હવે તેઓ વધુ સૂર્ય નમસ્કાર કરશે જેથી તેમની પીઠ વધુ મજબૂત બની શકે. 

દિલ્હી વિધાનસભા ચૂંટણીના એગ્ઝિટ પોલ અનુમાનોનો ઉલ્લેખ કરતા સપા અધ્યક્ષે કહ્યું કે દિલ્હીવાસીઓએ ભાજપની નફરત ભરેલી રાજનીતિને નકારી દીધી છે. કેટલાય રાજ્યોમાં હારનો સામનો કરનારી ભાજપ દિલ્હીની ચૂંટણીમાં ખાતુ પણ નહીં ખોલાવી શકી. અને એકવાર ફરી આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની મુખ્યમંત્રી તરીકે તાજપોશી થશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ