ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
એશ્વર્યા પિસ્સીએ રવિવારે ચેમ્પિયનશિપના અંતિમ રાઉન્ડમાં આ ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. તે જુનિયર વર્ગમાં પણ બીજા સ્થાને રહી હતી. એશ્વર્યા દુબઇમાં યોજાયેલ પહેલા રાઉન્ડમાં જીત હાંસલ કરી હતી. પોર્ટુગલમાં રમવામાં આવેલ ત્યારબાદના રાઉન્ડમાં તે ત્રીજા, સ્પેનમાં રમવામાં આવેલ રાઉન્ડમાં પાંચમાં અને હંગેરીમાં રમવામાં આવેલ રાઉન્ડમાં ચોથા સ્થાને રહી હતી.
.jpg)
ADVERTISEMENT
આ તમામને મિલાવી એશ્વર્યાએ કુલ 65 પોઇન્ટ પોતાના ખાતામાં નોંધાવ્યા. જે પોર્ટુગલની રિતા વિએરાથી માત્ર 4 પોઇન્ટ વધારે હતા. એશ્વર્યાએ કહ્યું, ''આ મારી જિંદગીનો સૌથી મુશ્કેલ સમય છે, પરંતુ મને મારી જાત પર વિશ્વાસ હતો અને હું છ મહીના બાદ બાઇક પર વાપસી કરવાને લઇને પ્રતિબદ્ધ હતી. તેથી વર્લ્ડ કપ જીતવો મારા માટે મોટી વાત છે.
સંકળાયેલા મુદ્દાઓ