બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / બિઝનેસ / airtel and vodafone extends validity of prepaid plans till 3rd may

ટેલિકોમ / કરોડો મોબાઈલ યુઝર્સ માટે આવ્યા મોટા સમાચાર, આ તારીખ સુધી વધી વેલિડિટી

Parth

Last Updated: 03:21 PM, 18 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને કારણે દેશમાં સતત નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે દેશમાં લોકડાઉન વધારી દેવામાં આવતા ઘણા બધા મોબાઈલ યુઝર્સ જે રિચાર્જ કરાવી શકતા તેમને ટેલિકોમ કંપનીઓ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે.

  • Airtel  અને Vodafone-Idea ના કરોડો યુઝર્સને રાહત 
  • ત્રીજી મે સુધી વધારવામાં આવી વેલીડીટી 
  • રિચાર્જ નહીં તો પણ આવી શકશે ઈનકમિંગ કૉલ 

કોરોના વાયરસના કારણે લોકડાઉન લંબાવી દેવામાં આવ્યો છે ત્યારે Airtel  અને Vodafone-Idea દ્વારા તેના કરોડો યુઝર્સને મોટી રાહત આપવામાં આવી છે. બંને કંપનીઓએ પ્રીપેડ પ્લાન્સની વેલીડીટી ત્રીજી મે સુધી વધારી દીધી છે. લોકડાઉનના કારણે જે ગ્રાહકો રિચાર્જ કરાવી શકતા નથી તે લોકોને માતાએ આ સૌથી મોટી રાહત છે. બંને કંપનીઓ કોઈ જ એક્સ્ટ્રા કોસ્ટ વગર યુઝર્સને વેલીડીટીની ઓફર આપવામાં આવી છે. 

વોડાફોને કહ્યું કે તે પોતાના 9 કરોડ એવા યુઝર્સને રાહત આપવામાં આવી છે જે ઓછી આવક ધરાવે છે. જે ગ્રાહકો ફીચર ફોનનો વપરાશ કરી રહ્યા હોય તેમને આ સુવિધાનો લાભ આપવામાં આવશે. એરટેલ કંપની દ્વારા ઓછી આવક ધરાવતાં ગ્રાહકો માટે આ જ નિર્ણય લીધો છે. 

એરટેલ કંપનીએ પ્રેસ રીલીઝ જાહેર કરીને કહ્યું કે લોકડાઉનના કારણે 3 કરોડ યુઝર પોતાના પ્રીપેડ નંબર પર રીચાર્જ કરાવી શકતા નથી. એવામાં યુઝર્સને લોકો સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી ના થાય તે માટે વેલીડીટી ત્રીજી મે સુધી વધારી દેવામાં આવે છે. કંપની દ્વારા આપવામાં આવેલ આ રાહતનો અર્થ થાય છે કે રિચાર્જ નહી થાય તો પણ ત્રીજી મે સુધી ઇનકમિંગ કૉલ ચાલુ જ રહેશે. 

આ પહેલાં જ્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે વેલી વેલીડીટીને 17મી એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ