અનોખો કિસ્સો / જુનિયર ઍન્જિનિયરનો મેમો ફાડવો પોલીસને ભારે પડી ગયું, લીધો એવો બદલો કે...

after police fined junior engineer for traffic rule violations he cut electricity of related police station

ઉત્તરપ્રદેશના મેરઠમાં એક અનોખો કિસ્સો જોવા મળ્યો. જેમાં એક જુનિયર ઍન્જિનિયરને ટ્રાફિક મેમો આપવાનું પોલીસને એટલું ભારે પડી ગયું કે પોલીસ ચોકીમાં 5 કલાક સુધી વીજળી વગર રહેવું પડ્યું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ